લાઈગરની રેસમાં વિજય-અનન્યા આગળ નીકળ્યા, ત્રીજા દિવસનું આટલું કલેક્શન

વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર રિલીઝ થઈ ગઈ છે. સાઉથ સ્ટારની હાજરીને કારણે આ ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા છે.

લાઈગરની રેસમાં વિજય-અનન્યા આગળ નીકળ્યા, ત્રીજા દિવસનું આટલું કલેક્શન
LigerImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 11:29 AM

Liger : વિજય દેવરકોંડા (Vijay Devarakonda) અને અનન્યા પાંડેની ફિલ્મ લાઈગર (Film Liger) રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મે આખા દેશમાં જોરદાર કમાણી કરી આંકડાઓ તોડી રહી છે. લોકો સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાની fan following ખુબ છે. જેને લઈ ફિલ્મને ખુબ પ્રેમ મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ લાઈગરનું પ્રદર્શન લોકોને ફિલ્મ જોવા માટે મજબુર કરી રહ્યો છે. રિલીઝ બાદ અત્યારસુધી વિજય અને અન્ન્યાની ફિલ્મ લાઈગર હવે કેટલું ક્લેક્શન કરી ચૂક્યું છે. ચાલો જોઈએ.

પૈન ઈન્ડિયા ફિલ્મ લાઈગર હિન્દી વર્ઝનની સાથે દુનિયાભરમાં સારી કમાણી કરી આંકડાઓ તોડી રહી છે. રિપોર્ટસનું માનીએ તો ફિલ્મે ઓપનિંગ ડે પર અંદાજે 33 કરોડનું ક્લેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મના હિન્દી વર્ઝને 4.50 કરોડ રુપિયાની કમાણી કરી છે.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આટલું રહ્યું કુલ ક્લેક્શન

વાત કરીએ વિજય અને અન્ન્યા સ્ટાર ફિલ્મની તો કુલ world wide collectionની રિપોર્ટસનું કહેવું છે કે, ફિલ્મે અત્યારસુધી 12 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો છે. આ આંકડો રવિવારનો છે. ફિલ્મના રિલીઝના દિવસે 33 કરોડની કમાણી કરનારી ફિલ્મે શુક્રવારના રોજ 1.25 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ સાથે આ ફિલ્મ જોવાનો ઉત્સાહ હજુ પણ આટલો જ છે.

25 ઓગ્સ્ટે રિલીઝ થઈ લાઈગર

તમને જણાવી દઈએ કે,પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટના રોજ રીલિઝ થઈ હતી. વિજય દેવરાકોંડાએ આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે, તેથી જ આ ફિલ્મ તેમના માટે ખૂબ જ ખાસ છે. આ ફિલ્મમાં તે પ્રથમ વખત અનન્યા પાંડે સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે લાઈગરનો ઉત્સાહ આગામી દિવસોમાં ચાહકો પર કેવી રીતે તેનો પ્રભાવ જાળવી રાખે છે.

વિજય દેવરકોંડા

સાઉથ એક્ટર વિજય દેવરકોંડાની ફિલ્મ લાઈગર ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં લીડ કેરેક્ટર પ્લે કરી રહેલા એક્ટર વિજય દેવરકોંડાએ પોતાની પહેલી બોલિવૂડ ફિલ્મ માટે તગડી ફી વસૂલી છે. વિજય દેવેરાકોંડા જે દરેક ફિલ્મ માટે લગભગ 6 થી 7 કરોડ રૂપિયા લે છે, તેને લાઈગર ફિલ્મ માટે લગભગ 35 કરોડ રુપિયા ફી વસૂલી છે.

અનન્યા પાંડે

બોલિવૂડની કેટલીક ફિલ્મો દ્વારા લોકોમાં ફેમસ થયેલી એક્ટ્રેસ અનન્યા પાંડે આ ફિલ્મમાં વિજય સાથે લીડ એક્ટ્રેસ તરીકે સ્ક્રીન શેર કરતી જોવા મળે છે. જો આપણે તેની ફીની વાત કરીએ તો રિપોર્ટ મુજબ અનન્યાએ આ ફિલ્મ માટે પૂરા 3 કરોડ રૂપિયા લીધા છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">