અભિનેત્રી સારા અલી ખાને આ રીતે બતાવી ઉદારતા, દિલ સંભાળીને જુઓ હૃદય સ્પર્શી Photos

સારા અલી ખાન (Sara Ali Khan) બાંદ્રામાં એક કેફેની બહાર જોવા મળી હતી. તેની સાથે તેમની માતા અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ અલી ખાન હતા. સારાએ ત્યાંથી પાછા ફરતી વખતે એક ગરીબ છોકરીને ખાવા માટે કેટલીક ચીજો આપી.

1/6
સારા અલી ખાન બાંદ્રામાં ફાર્મર્સ કાફેની બહાર સફેદ શર્ટ અને હાફ જિન્સ પહેરેલી, બેગ લઈને જોવા મળી હતી. તેણે ચહેરા પર માસ્ક લગાવ્યું હતું.

2/6
સારા તેના ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે પણ જોવા મળી હતી.

3/6
સારા અલી ખાન, ઈબ્રાહિમ ઉપરાંત તેમની માતા અમૃતા સિંહ પણ જોવા મળ્યા હતા.

4/6
ઇબ્રાહિમ એક ગરીબ છોકરીને પોતાના હાથે બિસ્કિટ આપી રહ્યો હતો.

5/6
સારા અલી ખાને તે છોકરીની માતાને પૈસા આપ્યા.

6/6
પૈસા આપ્યા બાદ સારાએ તેની પાસેથી આશીર્વાદ પણ લીધા હતા.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati