Cancer Battle : મહિમા ચૌધરીથી લઈ સોનાલી બેન્દ્રે સુધી, આ બોલિવુડ સ્ટારે કેન્સરને આપી માત

કેન્સર (Cancer)એ એક ભયાનક રોગ છે જેનાથી બોલિવુડના કેટલાક સ્ટાર ભોગ બન્યા છે,કેટલાક અભિનેતા, અભિનેત્રી એવા પણ છે જેમણે કેન્સર સામે જંગ જીત્યો છે

Cancer Battle : મહિમા ચૌધરીથી લઈ સોનાલી બેન્દ્રે સુધી, આ બોલિવુડ સ્ટારે કેન્સરને આપી માત
મહિમા ચૌધરીથી લઈ સોનાલી બેન્દ્રે સુધી, આ બોલિવુડ સ્ટારે કેન્સરને આપી માતImage Credit source: twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 6:08 PM

Cancer Battle : બોલિવુડ (Bollywood)ના કેટલાક સિતારાઓ કેન્સરની ઝપેટમાં આવ્યા છે, કેટલાક સ્ટારે કેન્સર (Cancer )ને કારણે દુનિયાને અલવિદા કહી દીધું છે, ઋષિ કપુર (Rishi Kapoor) અને ઈરફાન ખાન જેવા કેટલાક સ્ટાર આ જંગ સામે હારી ગયા હતા, પરંતુ તમને જણાવી દઈએ કે, બોલિવુડના કેટલાક સ્ટાર એવા પણ છે જેમણે આ ભયાનક બિમારી સામે જંગ જીત્યો છે, આ લિસ્ટમાં સંજય દત્ત, કિરણ ખેર, સોનાલી બેન્દ્રે અને અનુરાગ બાસુ જેવા નામ છે.

મનીષા કોઈરાલાને ગર્ભાશયનું કેન્સર હતુ

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

મનીષા કોઈરાલાના વર્ષ 2012માં ગર્ભાશયનું કેન્સર થયું હતુ, પરંતુ અભિનેત્રીએ કેન્સરને માત આપી સ્વસ્થ થઈ હતી. કેન્સરમાંથી સાજા થયા બાદ ડિયર માયા અને સંજૂ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે.અભિનેત્રીએ કહ્યું કે, તે એક એવા કેન્સર સામે જંગ લડી રહી હતી તેને ફરી થવાની પણ સંભાવના હોય છે પરંતુ દરેક સમયે પોઝિટિવ રહેવું જરુરી છે

અનુરાગ બાસુ લ્યૂકેમિયા

ફિલ્મ બર્ફીના નિર્દેશક અનુરાગ બાસુ પણ કેન્સરની ઝપેટમાં આવી ચૂક્યા છે, વર્ષ 2004માં અનુરાગ બાસુને જ્યારે જાણ થઈ કે તેને કેન્સર છે તે સમય દરમિયાન તેઓ તુમસા નહિ દેખાનું નિર્દેશન કરી રહ્યા હતા.ત્રણ વર્ષની સારવાર બાદ તેઓ કેન્સરમાંથી સ્વસ્થ થયા હતા.

મહિમા ચૌધરી બ્રેસ્ટ કેન્સર

અભિનેત્રી મહિમા ચૌધરીના કેન્સરના સમાચાર સૌને ચોંકાવી દિધા હતા, મહિમાએ કોઈને પણ જાણ થવા દીધી ન હતી કે, તે બ્રેસ્ટ કેન્સર સામે ઝઝુમી રહી છે, અત્યારે તે સ્વસ્થ થઈ ગઈ છે.

સોનાલી બેન્દ્રને મેટાસ્ટેટિક કેન્સર

ધ બ્રોકન ન્યૂઝથી ઓટીટી ડેબ્યુ કરનારી અભિનેત્રી મેટાસ્ટેટિક કેન્સર થયું હતુ, જેની સારવાર માટે તે ન્યુયોર્કમાં લાંબા સમય સુધી રહી હતી તે દરમિયાન તેણે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જ્યારે તેણે કેન્સરને માત આપી હતી.

રાકેશ રોશન ગળાનું કેન્સર

તમને જણાવી દઈએ કે, અભિનેતા ઋતિક રોશનના પિતા રાકેશ રોશન પણ કેન્સર સામે જંગ જીતી ચૂક્યા છે. રાકેશ રોશનને ગળાનું કેન્સર થયુ હતુ

છવિ મિત્તલને બ્રેસ્ટ કેન્સર

ટીવી અભિનેત્રી છવી મિત્તલ પણ બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે, હાલમાં જ તેણે જણાવ્યું કે, આ ગંભીર બિમારી સામે તે કઈ રીતે ઝઝુમી રહી હતી. બ્રેસ્ટ કેન્સરની સર્જરીના નિશાનનો ફોટો શેર કર્યો હતો.

સંજય દત્તે કેન્સર સામે જીત મેળવી

સંજય દત્તને લંગ કેન્સરની બિમારી હતી. તેણે આ ગંભીર બિમારીની જાણ થતા જ અમેરિકામાં સારવાર શરુ કરી હતી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">