T20 World Cup:Ind vs Pak મેચમાં બોલિવૂડ સ્ટાર્સ, મૌની રોય, ઉર્વશી, પ્રીતિ ઝિન્ટા, અક્ષય કુમારે જમાવ્યો હતો રંગ

જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ થાય છે ત્યારે આખી દુનિયાની નજર આ મેચમાં હોય છે અને તેમાં મોટા મોટા સ્ટાર્સ સામેલ હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 11:53 PM
દરેક વ્યક્તિ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની રાહ જુએ છે. આઈસીસી ટી 20 વર્લ્ડ કપ -2021 માં, આ બંને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર સામ સામે હતી અને આખી દુનિયા આ મેચ જોઈ રહી હતી. કેટલાક સ્ટાર્સ આ મેચને એન્જોય કરવા સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ હતા.

1 / 6
ભારતના ઓપનર શિખર ધવન આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ભાગ નથી પરંતુ તે સ્ટેન્ડમાં મેચનો આનંદ માણી રહ્યા હતા.

2 / 6
જાણીતા બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર પણ સ્ટેન્ડમાં ભારત અને પાકિસ્તાન મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

3 / 6
અભિનેત્રી મૌની રોય પણ પાછળ નથી. તે ભારત-પાક મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચી ગઈ હતી. તે ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી.

4 / 6
ઉર્વશી રૌતેલા પણ સ્ટેડિયમમાં મેચ એન્જોય કરતી જોવા મળી હતી. તેના હાથમાં તિરંગો હતો અને તે ટીમ ઇન્ડિયાને ચીયર કરી રહી હતી.

5 / 6
પ્રીતિ ઝિન્ટાનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. તે IPL ટીમની માલિક પણ છે. તે ભારત-પાક મેચનો આનંદ માણી રહી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">