Shehzada: દિલ્હીની ઠંડીમાં શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યનની હાલત બગડી, કહ્યું- ‘ધુમાડા નીકળી ગયા’

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન પાસે હાલમાં ફિલ્મોની લાઇન છે. આ દિવસોમાં તે દિલ્હીમાં તેની આગામી ફિલ્મ શેજાદાનું (Shezada) શૂટિંગ કરી રહ્યો છે. તે સેટ પરથી પોતાની તસવીરો શેર કરતો રહે છે.

Shehzada: દિલ્હીની ઠંડીમાં શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યનની હાલત બગડી, કહ્યું- 'ધુમાડા નીકળી ગયા'
Karthik Aryan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 1:56 PM

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) પાસે હાલમાં ફિલ્મોની લાઇન છે. આ દિવસોમાં તે દિલ્હીમાં તેની આગામી ફિલ્મ શેજાદાનું (Shezada) શૂટિંગ કરી રહ્યો છે. તે સેટ પરથી પોતાની તસવીરો શેર કરતો રહે છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કૃતિ સેનન લીડ રોલમાં જોવા મળશે. દિલ્હીની ઠંડીમાં શૂટિંગ દરમિયાન કાર્તિકની હાલત ખરાબ થઈ રહી છે.

કાર્તિકે સેટ પરથી પોતાની તસવીર શેર કરી છે. તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર કેટલાક વીડિયો પણ શેર કર્યા છે જેમાં ટીમ ઠંડીમાં પણ શૂટિંગ કરી રહ્યો છે. દિલ્હીમાં અત્યારે ઠંડી જામી રહી છે, આવી ઠંડીમાં શૂટિંગ કરવું સરળ નથી.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

કાર્તિકે શેર કરી તસવીર

કાર્તિક આર્યન પોતાનો એક ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતા તેણે લખ્યું- યાર અહીં ખૂબ જ ઠંડી છે. આ સાથે કોલ્ડ ઈમોજી પણ શેર કરી છે. ફોટામાં કાર્તિકે જેકેટ પહેર્યું છે, સાથે જ ઠંડીને કારણે કાન ઢાંકેલા છે અને સનગ્લાસ પહેરેલ છે.

સેટનો વીડિયો શેર કરતા કાર્તિકે લખ્યું- 9 ડિગ્રી. દિલ્હીમાં શિયાળામાં ધુમાડો નીકળી રહ્યા છે. વીડિયોમાં તે મોઢામાંથી ધુમાડો કાઢતો જોવા મળી રહ્યો છે. બીજો વીડિયો શેર કરતા કાર્તિકે લખ્યું- એક્શન ટીમને પણ ઠંડી લાગે છે.

તમને જણાવી દઈએ કે શહજાદામાં કાર્તિકની સાથે કૃતિ સેનન લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા બંનેએ લુકા છુપી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. કાર્તિક અને કૃતિ ઉપરાંત મનીષા કોઈરાલા અને પરેશ રાવલ મહત્વના રોલમાં જોવા મળશે.

બીજું શિડ્યુલ દિલ્હીમાં ચાલી રહ્યું છે

વરુણ ધવનનો ભાઈ રોહિત ધવન શાહજાદાનું નિર્દેશન કરી રહ્યો છે. ફિલ્મનું બીજું શિડ્યુલ દિલ્હીમાં ચાલી રહ્યું છે. ગયા મહિને કાર્તિકે ફિલ્મનું પહેલું શેડ્યુલ પૂરું કર્યું. જે બાદ તેણે રોહિત સાથે એક સેલ્ફી શેર કરી હતી. ફોટો શેર કરતા તેણે લખ્યું- ‘આ ખુશ નિર્દેશક છે. મારા કારણે.’

તમને જણાવી દઈએ કે શાહજાદા આલુ અર્જુનની તેલુગુ ફિલ્મ અલા વૈકુંઠપુરમુલોની હિન્દી રીમેક છે. જેનું દિગ્દર્શન ત્રિવિક્રમ શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અલ્લુની સાથે પૂજા હેગડે અને તબ્બુ લીડ રોલમાં જોવા મળી હતી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં કાર્તિક આર્યનની ફિલ્મ ધમાકા રીલિઝ થઈ છે. રામ માધવાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.

આ પણ વાંચો: CBSE Syllabus Change: CBSEનો અભ્યાસક્રમ બદલાશે! NCERT કરી રહ્યું છે પુસ્તકોની સમીક્ષા

આ પણ વાંચો: Current Affairs: 4 રનવે ધરાવતું દેશનું પહેલું એરપોર્ટ કયું હશે ? સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ટોચના 10 પ્રશ્નો અને તેના જવાબો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">