એરપોર્ટ પર અજાણ્યા વ્યક્તિએ શહેનાઝ ગિલ સાથે કર્યું એવું કામ કે એક્ટ્રેસ ડરી ગઈ, જુઓ વાયરલ વીડિયો

ફેમસ એક્ટ્રેસ શહેનાઝ ગિલનો (Shehnaaz Gill) લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં શહેનાઝ સાથે સેલ્ફી લેવા માટે એરપોર્ટ પર એક વ્યક્તિ વિચિત્ર હરકતો કરતો જોવા મળે છે.

એરપોર્ટ પર અજાણ્યા વ્યક્તિએ શહેનાઝ ગિલ સાથે કર્યું એવું કામ કે એક્ટ્રેસ ડરી ગઈ, જુઓ વાયરલ વીડિયો
shehnaaz gill
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 2:57 PM

બિગ બોસ ફેમ શહેનાઝ ગિલને (Shehnaaz Gill) કોઈ અલગ ઓળખની જરૂર નથી. શહેનાઝ ગિલનું નામ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. હાલમાં શહેનાઝ ગિલનો એક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એરપોર્ટ પર હાજર એક અજાણ્યો વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેવા માટે વિચિત્ર હરકતો કરતો જોવા મળે છે. આ પછી એક્ટ્રેસ એકદમ ડરી ગઈ હતી. શહેનાઝ ગિલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અજાણ્યા વ્યક્તિએ શહેનાઝને સ્પર્શ કરવાની કરી કોશિશ

શહેનાઝ ગિલ તેની શાનદાર સ્ટાઈલ માટે જાણીતી છે. શહેનાઝ ગિલ તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી. જ્યારે પણ ફેન્સ શહેનાઝ સાથે તસવીર ક્લિક કરવા માગે છે ત્યારે શહેનાઝ તેમને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરે છે. આ જ કારણે શહેનાઝ ગિલ પણ દરેકની ફેવરિટ છે. પરંતુ સોમવારે એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં શહેનાઝ ગિલ એરપોર્ટ પર જોવા મળી રહી છે. પછી એક વ્યક્તિ શહેનાઝને સેલ્ફી લેવાની વિનંતી કરે છે, શહેનાઝ તેને હા પાડે છે, પરંતુ તે વ્યક્તિ શહેનાઝ ગિલના ખભા પર હાથ મૂકીને ફોટો ક્લિક કરવાની કોશિશ કરે છે, જે એક્ટ્રેસને પસંદ નથી અને તે પાછળ જતી રહે છે. પરંતુ શહેનાઝને સ્પર્શ કરવાની આ કોશિશ પછી તે વ્યક્તિ તેની માફી માંગે છે અને સેલ્ફી ક્લિક કરે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વાયરલ થયો વીડિયો

શહેનાઝ ગિલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આ વીડિયોમાં શહેનાઝ ગિલના ખૂબ વખાણ થઈ રહ્યા છે. કારણ કે ફેનની આ હરકત પછી પણ શહનાઝે તેની સાથે સેલ્ફી ક્લિક કરી છે.

સલમાન ખાન સાથે ફિલ્મમાં મળશે જોવા

શહેનાઝ ગીલના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો શહેનાઝ ગિલ સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાલી’ સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરશે, જે હવે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ તરીકે ઓળખાય છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે. આ સિવાય તે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘100%’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, નોરા ફતેહી અને રિતેશ દેશમુખ પણ મુખ્ય ભૂમિકામાં છે અને આવતા વર્ષે દિવાળી પર થિયેટરોમાં આવશે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">