Women’s Cricket Team : શાહરુખ ખાન બન્યો મહિલા ક્રિકેટ ટીમનો માલિક, ટ્વિટર પર શેર કર્યા ગુડ ન્યૂઝ

શાહરુખ ખાન (Shahrukh Khan) ટુંક સમયમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'માં જોવા મળશે, આ ફિલ્મમાં તેના સિવાય દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ જેવા સ્ટાર જોવા મળશે.

Women’s Cricket Team : શાહરુખ ખાન બન્યો મહિલા ક્રિકેટ ટીમનો માલિક, ટ્વિટર પર શેર કર્યા ગુડ ન્યૂઝ
Shah Rukh Khan, the king of BollywoodImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2022 | 12:51 PM

Women’s Cricket Team : શાહરુખ ખાન (Shahrukh Khan) હાલમાં ચર્ચામાં રહ્યો છે. શાહરુખ ખાન હવે મહિલા ક્રિકેટ ટીમ (Women’s Cricket Team)ની માલિક બન્યા છે, રિપોર્ટસ અનુસાર નવી મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષ યોજાનારી મહિલા કેરેબિયન પ્રીમિયર લીગ (WCPL)ના ઉદ્ધાટનમાં સામેલ થશે,શાહરૂખ ખાને તેની મહિલા ક્રિકેટ ટીમનું નામ TKR (Trinbago Knight Riders) રાખ્યું છે. ટીમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવ્યું છે

મહિલા ક્રિકેટ ટીમને લાઈવ જોવા માંગે છે , શાહરુખ ખાન

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

શાહરુખ ખાને તેમની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, 30 ઓગ્સ્ટથી શરુ થનારા WCPમાં મહિલા ક્રિકેટ ટીમને લાઈવ રમતા જોવા માંગે છે, તેમણે લખ્યું કે, ‘@KKRiders @ADKRiders પર અમારા બધા માટે આ ખુશીની ક્ષણ છે અને ચોક્કસપણે @TKRiders લોકોનો એક સુંદર સમૂહ છે આશા છે કે હું તેને લાઈવ જોવા માટે ત્યાં રહીશ.’

કેટલીક ફિલ્મોમાં જોવા મળશે શાહરુખ ખાન

શાહરુખ ખાન ટુંક સમયમાં જ બહુપ્રતીક્ષિત પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય દીપિકા પાદુકોણ, જૉન અબ્રાહમ જેવા સિતારઓ પણ જોવા મળશે. આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદેડાયરેક્ટ કરી છે, આ ફિલ્મ સિવાય જવાનમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા અને નયનતારા જોવા મળશે. આ ફિલ્મમાં ડાયરેક્ટર કરી રહ્યા છે આ બંન્ને ફિલ્મો બાદ શાહરુખ ખાન અને રાજકુમાર હિરાની ડુંકીમાં જોવા મળશે.

વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નું ટીઝર પણ તાજેતરમાં જ રિલીઝ થયું હતું, જેમાં તે એક અલગ જ રૂપમાં જોવા મળ્યો હતો. આખા ચહેરા પર પાટો બાંધેલો તેનો આ વીડિયો તે સમયે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો હતો. આપને એ પણ જણાવી દઈએ કે, તાજેતરમાં જ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રુઝ ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ક્લીનચીટ આપવામાં આવી છે, ત્યારબાદ તેનો ગીત ગાતો અને ગિટાર વગાડતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">