સિમ્પલ સાડીમાં પણ ખુબસુરત લાગે છે Samantha Akkineni, જુઓ તેમની શાનદાર તસ્વીરો

પોતાની ફેશન સ્ટાઈલ માટે અભિનેત્રી સામંથા હંમેશા હેડલાઈન્સમાં રહે છે. સામંથાને સાડીઓ સૌથી વધુ ગમે છે. અભિનેત્રી સાદી સાડીઓમાં પણ પોતાના એક્સપેરિમેન્ટથી ખુબ સુંદર લાગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 11:14 PM
સામંથાએ આ લેનિન સાડીને સિલ્ક બ્લાઉઝ સાથે જોડી બનાવી હતી. આ સાથે, ઇયરપીસ અને હેરસ્ટાઇલ તેમના લુકમાં વધારો કરી રહ્યું હતું.

1 / 7
સામન્થાને સિલ્ક અને કોટનની સાથે સાથે ક્રિસ્ટલ વર્ક સાડીઓ પણ પસંદ છે. જે તેમના લુકને ખુબજ સુંદર બનાવી રહી છે.

2 / 7
સાઉથ ઇન્ડિયન હોવાને કારણે, સામન્થાને સિલ્ક સાથે ખૂબ પ્રેમ છે. ગુલાબી રંગની સાડીમાં ગજરો પહેરીને ભાગ્યે જ કોઈની નજર સામંથાથી દૂર જાય.

3 / 7
સામંથાએ આ સિંપલ સાડીને હોલ્ટર નેક બ્લાઉઝ સાથે ખૂબ જ ખાસ બનાવી છે. સામંથાએ આ લુકમાં એક પણ જ્વેલરી કેરી કરી નથી.

4 / 7
સામંથાએ સિલ્વર સિલ્ક સાડી પર ચોકર્ સેટ પહેર્યો હતો, સાથે સ્ટ્રીપ બ્લાઉઝમાં, સામંથા કોઈ રાણી જેવો લાગી રહી હતી.

5 / 7
સામંથા એક ઇવેન્ટમાં ઓર્ગેન્ઝા સાડી પહેરીને પહોંચી હતી. તેમા તે ખુબસુરત લાગી રહી હતી.

6 / 7
સામંથા એ સાદી કોટન સાડી સાથે હેવી લુક બ્લાઉઝ અને અફઘાની નેકલેસ સાથે જોડી બનાવી છે. આ સાડીમાં તે ખુબજ સુંદર લાગી રહી હતી

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">