VIDEO: ‘ટાઇગર 3’ માટે સલમાન પાણીની જેમ પાડી રહ્યા છે પરસેવો, જીમમાં કસરત કરતો વિડીયો વાયરલ

ટાઈગર 3 માં આપણને જોરદાર ફાઈટ જોવા મળવાની છે. કેમ કે સલમાન અને ઇમરાન બંને પોતાની બોડી પર કામ કરી રહ્યા છે. જુઓ વિડીયો.

VIDEO: 'ટાઇગર 3' માટે સલમાન પાણીની જેમ પાડી રહ્યા છે પરસેવો, જીમમાં કસરત કરતો વિડીયો વાયરલ
Salman Khan is doing so much hard work in gym for his next film Tiger 3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 1:38 PM

છેલ્લા કેટલાક દિવસોથી સલમાન ખાન (Salman Khan) ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે. સલમાને તાજેતરમાં કેટરીનાને વિશ કરવા માટે પોસ્ટ મૂકી હતી તેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. તો બીજી તરફ સલમાનને ટક્કર આપવા માટે ઇમરાન હાશ્મીએ બોડી બનાવી, તેના ફોટા વાયરલ થયા હતા. આ બંને અહેવાલ આમ જો જોડાયેલા છે. કેમ કે ઇમરાન, સલમાન અને કેટરીના આગામી ફિલ્મ ટાઈગર 3 માં સાથે જોવા મળવાના છે. ટાઈગર (Tiger 3) સિરીઝનો આ ત્રીજો ભાગ હશે અને આ વખતે સલમાનને ટક્કર આપશે ઇમરાન હાશ્મી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
View this post on Instagram

A post shared by Salman Khan (@beingsalmankhan)

જણાવી દઈએ કે ઇમરાન પણ આ માટે ખુબ પરસેવો પાડી રહ્યા છે. તાજેતરમાં ઇમરાને શેર કરેલ એક તસ્વીરમાં તેની ગજબની બોડી જોવા મળી હતી. ફેન્સ પણ જોઇને ખુશ થઇ ગયા હતા કે આ વખતે ટાઈગરમાં બરાબરીની ટક્કર જોવા મળશે. જો કે તાજેતરમાં જ સલમાન ખાને પણ જીમનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં સલમાનની બોડી જોઇને લોકો ચક્કર ખાઈ ગયા છે. ફેન્સ વિડીયો જોઇને કોમેન્ટ કરતા થાકતા નથી. અને લાઈક્સની ગણતરી અટકતી નથી.

સલમાન ખાને મંગળવારે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર એક ટૂંકો વિડિઓ શેર કર્યો છે. આ વિડીયોમાં સલમાન ખાન જીમમાં કસરત કર્યા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં સલમાનની બોડી જોવા જેવી છે. વિડીયો શેર કરતાં સલમાને લખ્યું, ‘મને લાગે છે કે આ વ્યક્તિ ટાઇગર 3 ની તાલીમ લઈ રહ્યો છે.’

તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં ટાઈગરનું મ્યૂઝિક પણ સંભળાય છે. જાહેર છે કે ટાઈગર સિરીઝ એકદમ હીટ સિરીઝ છે. દર્શકોને પણ તેના ત્રીજા પાર્ટને લઈને ઘણી આશા છે.

આ પણ વાંચો: વર્ષોથી અભિનેતા તરીકે કામ કરનાર નેતા સની દેઓલ છે દેવાદાર! જાણો તેની સંપત્તિ અને દેવા વિશે

આ પણ વાંચો: Raj Kundra Case: શિલ્પા શેટ્ટીના ગળે લટકતી તલવાર? મુંબઈ પોલીસ કરશે તપાસ! જાણો વિગત

આ પણ વાંચો: હિરોઈન બનવા આવેલી યુવતીઓને આ રીતે ફસાવતો હતો રાજ કુંદ્રા, રાજ અને બનેવી પ્રદીપ આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ!

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">