સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ને મોટો ઝટકો, રીલીઝના બીજા દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ!

સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવશે પણ ત્યારે આ ફિલ્મના ઓનલાઈન લીક થવાના સમાચાર સામે આવ્યા છે. મેકર્સને એક મોટો ઝટકો લાગી શકે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની […]

સલમાન ખાનની ફિલ્મ 'BHARAT'ને મોટો ઝટકો, રીલીઝના બીજા દિવસે ઓનલાઈન લીક થઈ ગઈ!
Follow Us:
| Updated on: Jun 06, 2019 | 9:29 AM

સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના નવા રેકોર્ડ બનાવશે પણ ત્યારે આ ફિલ્મના ઓનલાઈન લીક થવાના સમાચાર સામે આવ્યા છે. મેકર્સને એક મોટો ઝટકો લાગી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ને તમિલ રોકર્સે નામની વેબસાઈટે લીક કરી દીધી છે. 100 કરોડના બજેટમાં બનેલી સલમાન ખાનની ફિલ્મ ‘BHARAT’ ઓનલાઈન લીક થવાને લીધે નિર્માતાઓને મોટું નુકસાન થઈ શકે છે. સલમાન ખાન ફિલ્મ પાયરસી પર પહેલા પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

ભારતના પ્રમોશન દરમિયાન સલમાન ખાને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે ફિલ્મ 300 કરોડ ત્યારે કમાશે, જ્યારે તેને થિયેટરમાં જોવામાં આવશે. સલમાનના આ જવાબે સાફ કરી દીધું કે ઓનલાઈન ફિલ્મની પાયરસીથી ફિલ્મની કમાણી પર ખુબ અસર પડે છે.

આ પણ વાંચો: જીત મેળવ્યા પછી રોહિત શર્માએ કહ્યું, અમે કોઈ એકના વિશ્વાસે નથી રહેતા?

ઉલ્લેખનીય છે કે તમિલ રોકર્સ નામની વેબસાઈટ આની પહેલા પણ ઘણી મોટી ફિલ્મોને ઓનલાઈન લીક કરી ચૂક્યુ છે. આ વેબસાઈટની વિરૂધ્ધ ઘણી ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">