NCB સામે રિયા ચક્રવર્તીનો ખુલાસો, Sushant Singh Rajput સાથે બહેન અને બનેવી પણ લેતા હતા ડ્રગ્સ

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ એનસીબી (NCB) સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. પોતાના નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

NCB સામે રિયા ચક્રવર્તીનો ખુલાસો, Sushant Singh Rajput સાથે બહેન અને બનેવી પણ લેતા હતા ડ્રગ્સ
Sushant Singh Rajput. Rhea Chakraborty
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 07, 2021 | 12:37 PM

સુશાંત સિંહ રાજપૂત ( Sushant Singh Rajput) ડ્રગ્સ કનેક્શન કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ એનસીબી (NCB) સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. પોતાના નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે સુશાંતની સાથે તેમના બનેવી અને બહેન પણ ડ્રગનું સેવન કરતા હતા. આના સમર્થનમાં રિયાએ સુશાંતની બહેન દ્વારા વોટ્સએપ પર મોકલેલો મેસેજ પણ રજૂ કર્યો છે.

એક અહેવાલ મુજબ, રિયાએ પૂછપરછ દરમિયાન એનસીબી (NCB) ને કહ્યું હતું કે તેની સાથે મુલાકાત પહેલા પણ સુશાંતને ડ્રગ્સની લત હતી. રિયાએ વધુમાં કહ્યું કે હું ઉમેરવા માંગુ છું કે સુશાંત 18 વર્ષથી વધુની ઉંમરના હતા. તે મારી સંમતિ વિના ડ્રગ્સ લેતા હતા. તે તેનું સેવન મને મળતા પહેલા પણ કરતા હતા. તે મારી પાસે આવતા હતા એ કોશિશમાં કે તેમને નશો મળી શકે અથવા તેઓ મને ઓફર કરે.

બહેન અને બનેવી જાણતા હતા કે સુશાંતને નશાની લત છે

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

રિયા (Rhea Chakraborty) એ પોતાના નિવેદનમાં કહ્યું, સુશાંતની હાલત ખરાબ થઈ રહી હતી, મેં હોસ્પિટલમાં તેમને દાખલ કરવાનો પ્રયાસ કર્યો, જેના મારી પાસે પુરાવા છે. પરંતુ તેમની સંમતિ નહોતી તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરી શકયા નહીં. હું એ પણ ઉમેરવા માંગું છું કે સુશાંતના પરિવારના સભ્યો સારી રીતે જાણતા હતા કે તેમને ડ્રગ્સની લત લાગી ચુકી હતી. હું એ પણ કહેવા માંગુ છું કે સુશાંતની સાથે તેમની બહેન અને બનેવી સિધ્ધાર્થ ડ્રગ્સ લેતા હતા અને તે તેમના માટે લાવતા પણ હતા.

ગયા વર્ષે થયું હતું સુશાંતનું અવસાન

સુશાંત સિંહ રાજપૂત ગત વર્ષે 14 જૂને તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુશાંતના મૃત્યુ પછી મુંબઈ પોલીસ, ત્યારબાદ બિહાર પોલીસ અને ત્યારબાદ સીબીઆઈએ આ મામલાની તપાસ કરી હતી. તેમના મૃત્યુના એક વર્ષ પછી પણ, સુશાંતના ચાહકો અને પરિવારના મનમાં ઘણા પ્રશ્નો હજુ પણ છે.

આ પણ વાંચો :- Spotted: મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં પહોંચી Janhvi Kapoor, હાથમાં રિપોર્ટસ પકડી ખુબ જ ઉતાવળમાં જોવા મળી અભિનેત્રી

આ પણ વાંચો :- સાઉથના આ હીરોની પાસે છે 7 કરોડ રુપિયાની વેનિટી વેન, Shahrukh Khan – Salman Khan ને પણ છોડી દીધા પાછળ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">