રણવીરસિંહ -દીપિકાનું રણથંભોરમાં મીની વેકેશન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પહેલી તસવીર

રણવીરસિંહ -દીપિકાનું રણથંભોરમાં મીની વેકેશન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ પહેલી તસવીર

બોલીવુડના સૌથી રોમેન્ટીક કપલનું બિરુદ મળ્યુ છે. ત્યારે હાલ બોલીવુડના ઘણા સેલેબ્રિટી રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં વેકેશન મનાવી રહ્યા છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સિવાય અહીંયા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ વેકેશન મનાવી રહ્યા છે.

હાલમાં જ રણવીર સિંહે શાંત સ્થાનની સુંદર તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શિયાળામાં ઝાકળની સાથે ઝાંખુ સૂર્યપ્રકાશ ભળી જતા તળાવમાં બે પક્ષીઓ ઉભા છે, જે તસવીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

રણથંભોરમાં હાલ ઘણા બોલિવુડ સેલેબ્રિટી અને કપુર પરિવાર વેકેશન મનાવા પહોંચ્યો છે.