હાલમાં જ લગ્ન કરનાર રણવીરે બધાની સામે એક મહિલાને ગાલ પર કરી KISS, પણ કેમ, જુઓ Video

બૉલીવુડનો એનર્જેટિક અને બિંદાસ્ત એક્ટર ગણાતો રણવીર સિંહ આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલો છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા બાદ અને હવે સિંબાને લઈને રણવીર સિંહ હૅડલાઇન્સમાં છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર […]

હાલમાં જ લગ્ન કરનાર રણવીરે બધાની સામે એક મહિલાને ગાલ પર કરી KISS, પણ કેમ, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2019 | 5:48 AM

બૉલીવુડનો એનર્જેટિક અને બિંદાસ્ત એક્ટર ગણાતો રણવીર સિંહ આજકાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલો છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ સાથે લગ્ન કર્યા બાદ અને હવે સિંબાને લઈને રણવીર સિંહ હૅડલાઇન્સમાં છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તાજેતરમાં રણવીર સિંહે જાહેરમાં એક યુવતીને કિસ કરી નાખી. રણવીર સિંહ સિમ્બાના ડાયરેક્ર રોહિત શેટ્ટી સાથે દર્શકોનું રિએક્શન જાણવા મુંબઈના એક થિયેટરમાં પહોંચ્યો. આ દરમિયાન દર્શકોમાં એક મહિલા એવી પણ હતી કે જેને જોઈને રણવીર ભાવુક થઈ ગયો. આ મહિલાના પગમાં ફૅક્ચર હતું.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે ફિલ્મ જોવા પહુંચેલી આન્ટી રણવીર સિંહને કહી રહી છે, ‘મારા પગમાં ફ્રૅક્ચર છે, પરંતુ આમ છતાં હું આપની ફિલ્મ જોવા આવી છું.’

આ સાંભળતા જ રણવીર સિંહ બહુ ઇમોશનલ થઈ ગયો અને તેણે આન્ટીના ગાલે કિસ કરી નાખી.

રણવીરનો આ અંદાજ જોઈ ત્યાં હાજર તેના ફૅન્સ ખુશ થઈ ગયાં. ત્યાર બાદ સૌએ રણવીરને બહુ ચિયર કર્યું.

જુઓ વીડિયો :

View this post on Instagram

The most loved actor #ranveersingh

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">