Alia Bhatt સાથે શાનદાર રીતે રણબીરે ઉજવ્યો જન્મદિવસ, સોશિયલ મીડિયા પર છવાયો આ વીડિયો

ફિલ્મ અભિનેતા રણબીર કપૂરે મંગળવારે પોતાનો 39મો જન્મદિવસ પાલી જિલ્લાના જવાઈ ડેમ વિસ્તારમાં આવેલા એક ખાનગી રિસોર્ટમાં ઉજવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિની જોધપુરમાં ઉમ્મેદ ભવનમાં મુલાકાતના કાર્યક્રમના કારણે સુરક્ષાના કારણોસર જન્મદિવસની પાર્ટી જવાઈ વિસ્તારમાં એક ખાનગી રિસોર્ટમાં રાખવામાં આવી હતી.

Alia Bhatt સાથે શાનદાર રીતે રણબીરે ઉજવ્યો જન્મદિવસ, સોશિયલ મીડિયા પર છવાયો આ વીડિયો
Ranbir kapoor, Alia bhatt
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 11:10 PM

બોલિવૂડની પ્રખ્યાત જોડી રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) મારવાડ-ગોડવાડ વિસ્તારના જવાઈમાં વેકેશન મનાવી રહ્યા છે. સોમવારે જોધપુર પહોંચ્યા બાદ બંને સીધા પાલી જિલ્લાના જવાઈ લેપર્ડ સંરક્ષણ વિસ્તારમાં પહોંચ્યા. બંને છેલ્લા ત્રણ દિવસથી અહીં છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

રણબીરનો જન્મદિવસ મંગળવારે (28 સપ્ટેમ્બર) હતો. જવાઈના એક રિસોર્ટમાં સાંજે સેલિબ્રેશન પાર્ટી પણ રાખવામાં આવી હતી. અગાઉ, બંને સફારી પર ગયા હતા અને જવાઈ ડેમના કિનારે ફોટા ક્લિક કર્યા હતા. આ બંનેના ફોટા શેર કરતી વખતે આલિયાએ લખ્યું – હેપી બર્થ ડે માય લાઈફ.

રણબીર આલિયાએ વિતાવી ખાસ ક્ષણો

જવાઈ ડેમના કિનારે સૂર્યાસ્ત સાથે આ ફોટો ક્લિક કરવામાં આવ્યા હતા. આ ફોટો શેર કરતી વખતે આલિયાએ રણવીરને શુભેચ્છા પાઠવી હતી. બંનેએ પશ્ચિમ રાજસ્થાનના સૌથી મોટા ડેમ વિસ્તારમાં જંગલ સફારીની મજા માણી તેમજ લેપર્ડ કંજવેશન એરિયામાં કરી જંગલ સફારી.

આ જગ્યા પર દેશના ઘણા મહાન વ્યક્તિઓ સચિન તેંડુલકર, કપિલ દેવ, રણવીર સિંહ, દીપિકા, અનિલ કપૂર આવી ચુક્યા છે. રણવીર અને આલિયા સોમવારે સાંજે 4.30 વાગ્યે જોધપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જવાઈ ડેમ સ્થિત જવાઈ રિસોર્ટ પહોંચ્યા. આ વિસ્તારમાં ઘણા દીપડાઓ છે. બંનેએ જવાઈ લેપર્ડ વિસ્તારમાં સફારી કરી.

જવાઈથી જશે જોધપુર

સફારી બાદ રણવીર-આલિયા રોડ માર્ગે જોધપુર પરત ફરશે. અહીં આવ્યા બાદ તેમની મેહરાનગઢ ફોર્ટ અને ઉમ્મેદ ભવનની મુલાકાત લેવાની યોજના છે. આલિયાની માતા સોની રાઝદાને પણ રણબીર કપૂરનો ફોટો શેર કર્યો હતો અને તેમને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

મારવાડમાં શોધી રહ્યા છે લગ્ન ડેસ્ટિનેશન

ચર્ચા છે કે આલિયા અને રણવીર અહીં લગ્નનું સ્થળ શોધવા માટે આવ્યા છે. મારવાડ પ્રદેશ લગ્ન સ્થળ માટે સેલિબ્રિટીઝને ખુબ આકર્ષિત કરી રહ્યો છે. ખાસ કરીને તેનો ગોડવાડ પ્રદેશ. આ લેપર્ડ જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ હોવા ઉપરાંત તે લગ્ન સ્થળ તરીકે પ્રથમ પસંદગી બની ગઈ છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની વાતો લાંબા સમયથી ચાલી રહી છે. આખરે બંને ક્યારે લગ્નના તાંતણે બંધાશે તેના પર ચાહકોની નજર સ્થિર છે. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયાએ હવે તેમના સંબંધો પર લગભગ મહોર લગાવી દીધી છે. એવું માનવામાં આવે છે કે બંને આ વર્ષે લગ્ન કરી લેશે.

આ પણ વાંચો :- Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના

આ પણ વાંચો :- Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">