એક અઠવાડિયામાં ‘બ્રહ્માસ્ત્ર’એ દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે એક અઠવાડિયામાં દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી છે.

એક અઠવાડિયામાં 'બ્રહ્માસ્ત્ર'એ દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરી, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
'બ્રહ્માસ્ત્ર'એ દુનિયાભરમાં જબરદસ્ત કમાણી કરીImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2022 | 4:31 PM

Brahmastra : બોક્સ ઓફિસ (box office)પર ફિલ્મ રિલીઝના પ્રથમ અઠવાડિયામાં બ્રહ્માસ્ત્ર (Brahmastra )બોક્સ ઓફિસ પર ધુમ મચાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મે શરુઆતના ત્રણ દિવસોમાં શાનદાર કમાણી કરી છે. ફિલ્મ મોટા પડદા પર રિલીઝ થયાને આજે 7 દિવસ થયા છે એટલે કે અઠવાડિયામાં આ ફિલ્મ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એટલે કે, 4 સાઉથની ભાષાઓમાં ડબ કરી દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવી છે. બ્રહ્માસ્ત્ર વર્લ્ડવાઈડ ગ્રૉસ કલેક્શન 300 કરોડ રુપિયાના આંકડાને પાર કરી ચૂક્યું છે.

બ્રહ્માસ્ત્રએ કર્યું 300 કરોડનું ક્લેક્શન

કરણ જોહરે બ્રહ્માસ્ત્રની સફળતાને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. સફળતાપૂર્વક એક અઠવાડિયું પુરુ થયા બાદ બીજા સપ્તાહમાં એન્ટ્રીને લઈ કહ્યું લવ એન્ડ લાઈટે ગ્લોબલ બોક્સ ઓફિસ પર #1 પર રાજ કર્યું.

9 હજાર સ્ક્રીન પર આ ફિલ્મ રિલીઝ થઈ

સુત્રોનું માનીએ તો ફિલ્મે ભારતમાં 208 કરોડ રુપિયાનું ગ્રૉસ કલેક્શન કર્યું છે. દુનિયાભરમાં અંદાજે 308 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લીધો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પ્રથમ દિવસે 75 કરોડની કમાણી કરી

આ તો થઈ સમગ્ર વિશ્વની વાત, હવે માત્ર ભારતની વાત કરીએ તો બ્રહ્માસ્ત્રએ પ્રથમ દિવસે 36 કરોડ 42 લાખ, બીજા દિવસે 41 કરોડ 36 લાખ, ત્રીજા દિવસે 45 કરોડ 66 લાખ , ચોથા દિવસે 16 કરોડ 50 લાખ, પાંચમા દિવસે 12 કરોડ 68 લાખ, 6ઠ્ઠા દિવસે અંદાજે 11 કરોડ અને સાતમાં દિવસે અંદાજે 10 કરોડનું કલેક્શન કર્યું છે.

પ્રથમ સપ્તાહમાં 308 કરોડથી વધુનું કલેક્શન

આ સાથે એવું માનવામાં આવે છે કે, પ્રથમ સપ્તાહમાં ભારતમાંથી ‘બ્રહ્માસ્ત્ર’નું નેટ કલેક્શન 175 કરોડ રહ્યું છે, જ્યારે ગ્રોસ કલેક્શન 208 કરોડ હોવાનું માનવામાં આવે છે. આ રીતે ફિલ્મે પહેલા અઠવાડિયામાં 300 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. હવે જોવાનું એ રહે છે કે બીજા સપ્તાહમાં ફિલ્મ અને તેનું કલેક્શન કેટલું આગળ વધે છે.

સોમનાથ મંદિરમાં દર્શન કર્યા

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. સમગ્ર વિશ્વમાં આ ફિલ્મે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ બની છે. રોકસ્ટાર રણબીર કપૂર અને નિર્દેશક અયાન મુખર્જીએ ગુરુવારના રોજ પવિત્ર સોમનાથ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા’ને વર્ષ 2022ની સૌથી સફળ ફિલ્મ બનાવવા બદલ ફેન્સનો આભાર વ્યક્ત કર્યો.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">