પ્રિયંકા ચોપરાએ બાથરુમમાંથી શેર કર્યો વિડીયો, 26 ઓગસ્ટે કરશે મહત્વની જાહેરાત

હાલમાં જ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)એ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં અભિનેત્રી અરીસા પર તારીખ લખતી જોવા મળે છે. હવે તે શું છે તે જોવું રસપ્રદ રહેશે.

પ્રિયંકા ચોપરાએ બાથરુમમાંથી શેર કર્યો વિડીયો, 26 ઓગસ્ટે કરશે મહત્વની જાહેરાત
પ્રિયંકા ચોપરાએ બાથરુમમાંથી શેર કર્યો વિડીયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 6:05 PM

Priyanka Chopra : પ્રિયંકા ચોપરા હંમેશા સમાચારોમાં રહે છે. ક્યારેક તે પોતાની પ્રોફેશનલ લાઈફ (Professional life)ના કારણે તો ક્યારેક પર્સનલ લાઈફના કારણે બોલિવુડ ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ની દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તે હંમેશા ઈન્ટરનેટ પર એક્ટિવ રહે છે. અભિનેત્રીએ હાલમાં જ એક વીડિયો બાથરુમમાંથી શેર કર્યો છે. આ વીડિયોથી તેણે ચાહકોનું ધ્યાન ખેચ્યું છે. ચાલો જોઈએ આ વાયરલ વીડિયો જોઈ લોકો શું અંદાજો લગાવી રહ્યા છે.

પોતાના ઓફિશિયલ ઈન્સ્ટ્રાગ્રામ પર લેટેસ્ટ વીડિયો પોસ્ટ કરી પ્રિયંકાએ મિરર સેલ્ફીનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બાથરુમમાં જોવા મળી રહી છે. તે મિરર પર 26 ઓગસ્ટની તારીખ લખી રહી છે. હવે આ પોસ્ટ પર અભિનેત્રીના ચાહકો પોતાનું રિએક્શન આપી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપારાએ શેર કરેલો વીડિયો

પોતાની પોસ્ટમાં પ્રિયંકા મિરર પર તારીખ લખી કોઈ વસ્તુનો સંકેત આપી રહી છે. તેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે હું આ જાહેર કરવા માટે રાહ જોઈ શકતી નથી. હવે જોવાનું દિલચસ્પ રહેશે કે, 26 ઓગ્સ્ટના રોજ પ્રિયંકા ક્યો મોટો ખુલાસો કરી રહી છે. લોકો અંદાજો લગાવી રહ્યા છે કે, કોઈ ફિલ્મ આવનાર છે. જેની તે ચાહકોને હિન્ટ આપી રહી છે.

હૉલીવુડથી લઈ બૉલીવુડ ફિલ્મોમાં જોવા મળશે અભિનેત્રી

પ્રિયંકાની વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી અનેક ફિલ્મો લાઈનમાં છે. જેમાં હોલીવુડ સીરિઝ પણ સામેલ છે. તે ટુંક સમયમાં જ બોલિવુડ ફિલ્મ જીલે જરામાં જોવા મળશે. તેમજ ફિલ્મ શીલા પણ તેની એક મોટી ફિલ્મ હશે. બોલિવુડ સિવાય તેની પાસે હોલીવુડના પણ અનેક પ્રોજેક્ટ છે. તે એન્થની મૈકીની સાથે એન્ડિંગ થિંગ્સ, વેબ સિરીઝ સિટાડેલમાં જોવા મળશે.

હાલમાં જ પ્રિયંકા ચોપરાએ (Priyanka Chopra) તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિકેન્ડની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેની નાની પુત્રી માલતી જોવા મળી રહી છે, જેનો ચહેરો એક્ટ્રેસે ઈમોજીથી છુપાવ્યો હતો. એક્ટ્રેસે હજુ સુધી પુત્રીનો ફોટો શેર કર્યો નથી. પરંતુ માલતીનો ચહેરો જોવા માટે ફેન્સ આતુર છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">