પ્રિયંકા ચોપરાએ શેર કર્યા ‘બોલ્ડ’ શબ્દને પણ શરમાવે એવા ફોટા, નિક જોનાસને જોઈ ફેન્સ થયા કન્ફયુઝ

પ્રિયંકા ચોપરા લાંબા સમયથી તેના ફેન્સના દિલ પર રાજ કરી રહી છે. ફેન્સ હંમેશા પ્રિયંકાની એક ઝલક જોવા માટે આતુર હોય છે. આવી સ્થિતિમાં તાજેતરમાં જ દેશી ગર્લે ખાસ તસવીરો શેર કરી છે.

પ્રિયંકા ચોપરાએ શેર કર્યા 'બોલ્ડ' શબ્દને પણ શરમાવે એવા ફોટા, નિક જોનાસને જોઈ ફેન્સ થયા કન્ફયુઝ
Priyanka Chopra shared bold photo in bikini fans commented after seeing husband Nick Jonas
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 1:27 PM

બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પ્રિયંકા ચોપરાએ (priyanka chopra) પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. અભિનેત્રીએ તેની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા એક એવી અભિનેત્રી છે જે દરેક પ્રકારની ભૂમિકામાં ફિટ બેસે છે. તાજેતરમાં જ પ્રિયંકાએ પોતાની ખૂબ જ બોલ્ડ સ્ટાઇલની તસવીરો શેર કરી છે, જે ચાહકોમાં લોકપ્રિય બની છે.

પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ચાહકો માટે ખાસ તસવીરો શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં, સોમવારે અભિનેત્રીએ તેના ચાહકો માટે બિકીની લૂકમાં તસવીરો શેર કરી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

નિકને જોયા બાદ ફેન્સ મૂંઝાયા

તાજેતરમાં પ્રિયંકાએ શેર કરેલા ફોટામાં બોલ્ડનેસ જોવા મળી રહી છે. આ ફોટામાં તે લાલ અને બ્લેક બિકીનીમાં સૂતી જોવા મળી રહી છે. ફોટોમાં અભિનેત્રીએ સ્ટાઇલિશ ચશ્મા પણ પહેરેલા છે.

જ્યારે પતિ નિક જોનાસ (Nick Jonas) પણ ફોટોમાં તેની સાથે જોવા મળી રહ્યો છે. આ એક સેલ્ફી છે. આ તસવીરમાં અભિનેત્રી સૂતી જોવા મળી રહી છે, આ સાથે નિક તેની ઉપર છરી લઈને કંઇક કરતો જોવા મળે છે. તેના હાથમાં જે છરી છે તેને જોતા એવું લાગે છે કે તે નાસ્તો કરી રહ્યો છે. એટલું જ નહીં, ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું છે કે ‘નાસ્તો’ અને સાથે હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરવામાં આવ્યા છે.

આ ફોટો જોઈને ફેન્સ પ્રિયંકા અને નિકને લઈને ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સ આ ફોટો પર અલગ અલગ રીતે કોમેન્ટ કરતા જોવા મળે છે. જ્યારે બીજા ફોટામાં પ્રિયંકા એકલી જોવા મળી રહી છે. આ ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું છે કે આવામાં, રવિવાર… ફોટા પરથી સ્પષ્ટ છે કે તે તેના પતિ સાથે પોતાનો અંગત સમય પસાર કરી રહી છે.

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ 2018 માં પોપ સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયંકાએ ખૂબ જ સરળ રીતે લગ્ન કર્યા. પ્રિયંકાએ બે રિવાજ મુજબ નિક સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ પ્રિયંકા હવે મોટાભાગે વિદેશમાં રહે છે. લગ્ન બાદ પ્રિયંકા બોલિવૂડ ફિલ્મ ધ સ્કાય ઇઝ પિંકમાં જોવા મળી હતી. આ ફિલ્મ બહુ સારી ન ચાલી. આવી સ્થિતિમાં, પ્રિયંકાના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે તે ટૂંક સમયમાં જૂની શૈલીમાં ફરી બોલિવૂડમાં દેખાશે. જોકે, અભિનેત્રી દ્વારા હજુ સુધી કોઈ ફિલ્મની જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Tokyo Paralympics: ભારતે પેરાલિમ્પિક્સમાં રચ્યો ઇતિહાસ, આ ફિલ્મી સ્ટાર્સે દેશના રિયલ સ્ટાર્સને પાઠવ્યા અભિનંદન

આ પણ વાંચો: Guru Randhawa Net Worth: કરોડોની સંપત્તિનો માલિક છે ગુરુ રંધાવા, ગાડીઓનું કલેક્શન છે દમદાર

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">