Priyanka Chopra એ પતિ નિક જોનસને છોડીને કોના નામનું બનાવ્યું નવું ટેટું, દરેક જગ્યાએ થઈ રહી છે ચર્ચા

પ્રિયંકા ચોપરાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, હાલમાં તે આગામી અમેઝોન વેબસીરીઝ સિટાડેલના શૂટિંગ માટે લંડનમાં છે. પ્રિયંકાએ તેમના પતિ નિક જોનસ સાથે બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ 2021 માટે લોસ એન્જેલસમાં હાજરી આપી હતી.

Priyanka Chopra એ પતિ નિક જોનસને છોડીને કોના નામનું બનાવ્યું નવું ટેટું, દરેક જગ્યાએ થઈ રહી છે ચર્ચા
Priyanka Chopra
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 19, 2021 | 8:03 PM

બોલિવૂડથી હોલીવુડ સુધી અભિનયની શરૂઆત કરનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશાં હેડલાઇન્સમાં રહે છે. પ્રિયંકા ક્યારેક તેમની ફિલ્મો તો ક્યારેક તેની તસ્વીરોને લઈને સોશિયલ પ્લેટફોર્મ પર છવાયેલી રહે છે. આ દરમિયાન, પ્રિયંકા તેમના નવા ટેટૂને લઈને ચર્ચામાં રહે છે. પ્રિયંકાએ Daddy’s Lil Girl પછી પ્રિયંકાએ હવે એક નવું ટેટુ બનાવ્યું છે. આ ટેટૂનો ખુલાસો તેમણે સોશિયલ મીડિયા પર કર્યો છે. તે જ સમયે, આશ્ચર્યજનક વાત એ છે કે આ ટેટુ તેમણે પતિ નિક જોનસ માટે નહીં પણ કોઈ બીજા ખાસનાં નામે બનાવ્યું છે.

પ્રિયંકા ચોપરાએ શુક્રવારે તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક વીડિયો ક્લિપ શેર કરી છે, જેમાં તેમણે પોતાનું નવું ટેટુ નજીકથી દેખાડ્યું હતું. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તેઓ તેના પગ પર ટેટૂ કરાવતી જોવા મળી હતી. આ વીડિયોને શેર કરતાં પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું છે, ‘સમર નેલ્સ; સમર ટેટૂ #happyfeet…।’ તેમના આ નવા ટેટૂને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. તેમણે આ નવું ટેટુ પોતાના ત્રણ પાલતુ કૂતરાને સમર્પિત કર્યું છે. આ પહેલા, 2012 માં, પ્રિયંકાને તેના પિતા ડૉ. અશોક ચોપરાના સન્માનમાં ‘Daddy’s Lil Girl’ નામનું ટેટૂ બનાવ્યું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેમની એક વધું તસ્વીર શેર કરીને ચાહકોમાં હંગામો મચાવ્યો હતો. પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક હોટ અને કુલ તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં તેમની સ્ટાઈલ ખરેખર જોવા જેવી હતી. ફોટામાં તમે જોઈ શકો છો કે તે કિલર લુક સાથે ઉભેલી અને અરીસામાં સેલ્ફી આપતી જોવા મળી રહી છે. તે જ સમયે, તેમની પાછળના વોર્ડરોબમાં ઘણા બધા કપડા જોવા મળે છે.

આ તસ્વીર સાથે તેમણે કહ્યું છે કે હવે તે ‘હોટ ગર્લ સમર’ માટે તૈયાર છે. આ તસ્વીરમાં તે વ્હાઇટ ક્રોપ ટોપ અને ડેનિમ શોર્ટ્સનું કોમ્બિનેશન પહેરેલી જોવા મળી રહી છે. તે જ સમયે, સફેદ સ્નીકર્સ સાથે તેમનો લુક કમ્પલીટ થયો છે.

પ્રિયંકા ચોપરાનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, હાલમાં તે આગામી અમેઝોન વેબસીરીઝ સિટાડેલના શૂટિંગ માટે લંડનમાં છે. પ્રિયંકાએ તેમના પતિ નિક જોનસ સાથે બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ 2021 માટે લોસ એન્જેલસમાં હાજરી આપી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">