પ્રભાસ,આલિયા ભટ્ટે તેમના અંદાજમાં કરી દીપિકાને બર્થ ડે વિશ, દીપિકાનો બર્થ ડે લૂક થયો સોશિયલ મીડિયા પર વાયરલ

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ 35 વર્ષની થઈ ગઈ. બાજીરાવ મસ્તાની તેમના પ્રદર્શન, નિજી જીવનને લઈને ખૂબ ચર્ચામાં રહે છે.દીપિકાએ ઈંસ્ટાગ્રામ , ટ્વીટર, અને ફેસબુક પરથી તેના બધા પોસ્ટ હટાવી દીધા છે.

  • Updated On - 1:56 pm, Wed, 6 January 21 Edited By: Bipin Prajapati
પ્રભાસ,આલિયા ભટ્ટે તેમના અંદાજમાં કરી દીપિકાને બર્થ ડે વિશ, દીપિકાનો બર્થ ડે લૂક થયો સોશિયલ મીડિયા પર વાયરલ

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ 35 વર્ષની થઈ ગઈ. બાજીરાવ મસ્તાની તેમના પ્રદર્શન, નિજી જીવનને લઈને ખૂબ ચર્ચામાં રહે છે.દીપિકાએ ઈંસ્ટાગ્રામ , ટ્વીટર, અને ફેસબુક પરથી તેના બધા પોસ્ટ હટાવી દીધા છે. દીપિકાને તેના બર્થ ડે પર તેના ફેન્સે ઘણી શુભકામના પાઠવી હતી. ટ્વીટર પર “હેપ્પી બર્થ ડે દીપિકા પાદુકણ” ટ્રેન્ડ કરી રહ્યુ હતું.

બોલીવુડની બ્યૂટીફૂલ એકટ્રેસ આલિયા ભટ્ટે પણ દીપિકા પાદુકોણ સાથેનો સુંદર ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો

સહ-કલાકાર પ્રભાસે પણ દીપિકાની તસવીર ઈંસ્ટાગ્રામ પર શેર કરીને તેને જન્મદિવસની શુભકામના આપી હતી.

પ્રભાસ,આલિયા ભટ્ટે તેમના અંદાજમાં કરી દીપિકાને બર્થ ડે વિશ, દીપિકાનો બર્થ ડે લૂક થયો સોશિયલ મીડિયા પર વાયરલ

તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ અને બોલીવુડ દિવા દીપિકા પાદુકોણ નિર્દેશક નાગ અશ્વિન દ્વારા બહુભાષી મેગા- પ્રોડક્શનમાં પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. ગયા વર્ષે જુલાઈમાં આ ફિલ્મની ઘોષણા કરી હતી.