Bollywood News : સ્વરા ભાસ્કરના બાળક દત્તક લેવા પર ભડક્યા લોકો, સોશિયલ મીડિયા પર કરી આ કોમેન્ટ

સ્વરાએ ખુલાસો કર્યો કે બાળક દત્તક લેવાના નિર્ણય પછી લોકો તેને સામાન્ય પ્રશ્નો પૂછી રહ્યા છે. તેણે કહ્યું કે લોકો મને કહે છે કે ઓહ તું હવે લગ્ન નહીં કરે અથવા તમારી સાથે કોણ લગ્ન કરશે?

Bollywood News : સ્વરા ભાસ્કરના બાળક દત્તક લેવા પર ભડક્યા લોકો, સોશિયલ મીડિયા પર કરી આ કોમેન્ટ
Swara Bhaskar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 9:07 AM

બોલિવૂડ (Bollywood) અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhaskar) તેની અદભુત શૈલી માટે જાણીતી છે. અભિનેત્રી દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપે છે, જેના કારણે તે હેડલાઇન્સમાં રહે છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા ખુલાસો કર્યો હતો કે તે એક બાળકને દત્તક લેવા માંગે છે. રિપોર્ટ અનુસાર, અભિનેત્રીએ પોતાનું નામ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA) પાસે પ્રોસ્પેક્ટિવ એડોપ્ટિવ પેરેન્ટ (PAP) તરીકે નોંધાવ્યું છે.

સ્વરાએ પોતાના નિર્ણય અને પ્રક્રિયા વિશે વાત કરી છે. અભિનેત્રીએ હાલમાં જ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મારા બાળકને દત્તક લેવાના નિર્ણય બાદ લોકો મારી સાથે લગ્ન કોણ કરશે તેની ચિંતામાં છે.

એક મીડિયા કંપની સાથે વાત કરતા સ્વરાએ કહ્યું, “આ સ્ટેજની પ્રારંભિક પ્રક્રિયા છે કારણ કે આ પ્રક્રિયા ઘણી લાંબી છે. તે ખૂબ સમય લે છે. મને લાગે છે કે તે એટલા માટે પણ છે કારણ કે રાજ્ય અને CARA ખૂબ જ કાળજીપૂર્વક નક્કી કરે છે કે જે માતાપિતાને બાળક આપવામાં આવી રહ્યા છે તેઓ તેમની સંભાળ લઇ શકશે કે કેમ, તેઓ ચકાસે છે કે બાળકોને સાચો પ્રેમ અને રક્ષણ આપી શક્શે કે નહી.”

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સ્વરાએ ખુલાસો કર્યો કે બાળક દત્તક લેવાના નિર્ણય પછી લોકો તેને સામાન્ય પ્રશ્નો પૂછી રહ્યા છે. તેણે કહ્યું કે લોકો મને કહે છે કે ઓહ તું હવે લગ્ન નહીં કરે અથવા તમારી સાથે કોણ લગ્ન કરશે? પરંતુ મારે કહેવું છે કે મારા માતા-પિતા, ભાઈ, ભાભી અને નજીકના મિત્રોએ મારા નિર્ણયનું સન્માન કર્યું અને સમર્થન કર્યું. અગાઉ રવિના ટંડન અને સુષ્મિતા સેને પણ સિંગલ રહીને બાળકોને દત્તક લીધા હતા. અભિનેત્રીએ કહ્યું, હું જાણું છું કે સિંગલ મધર બનવું એક મોટું પગલું છે. બાળક દત્તક લેવાના સમાચાર સાથે તેની સરખામણી સુષ્મિતા અને રવિના ટંડન સાથે કરવામાં આવી હતી.

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તે આ ખુશીની આતુરતાથી રાહ જોઈ રહી છે. વર્ક ફ્રન્ટ પર, અભિનેત્રી છેલ્લે રસભરી, ભાગ બીની ભાગ સહિત ઘણા OTT પ્રોજેક્ટ્સમાં જોવા મળી હતી. અભિનેત્રી તેની આગામી મર્ડર મિસ્ટ્રી મીમાંસામાં ફરી એકવાર તપાસ અધિકારીની ભૂમિકા ભજવતી જોવા મળશે.

આ પણ વાંચો –

ઓમિક્રોન વેરિઅન્ટે ચિંતા વધારી, કેન્દ્રએ એલર્ટ જારી કર્યું, રાજ્ય સરકારોએ રોગચાળાને અંકુશમાં લેવા માટે ઘણાં નક્કર પગલાં લીધાં

આ પણ વાંચો –

BJP Mission-2022: ઉત્તરાખંડના દેહરાદૂનમાં આજે PM મોદીની સંકલ્પ રેલી, વિધાનસભા ચૂંટણી માટે ભાજપ કરશે શંખનાદ

આ પણ વાંચો –

Global Hunger Index: સરકારે સંસદમાં કહ્યું ગ્લોબલ હંગર ઈન્ડેક્સ ભારતનું સાચું ચિત્ર બતાવતું નથી, માપવાના પરિમાણ ખોટા

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">