Jhalak Dikhhla Jaa 10માં ટોની કક્કર મટકાવશે કમર, અલી અસગર પણ સ્પર્ધકોની લિસ્ટમાં સામેલ

ઝલક દિખલા જા (Jhalak Dikhhla Jaa )લાંબા બ્રેક બાદ ટીવી સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. આ શોમાં એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે, ઝલક દિખલા જા સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે.

Jhalak Dikhhla Jaa 10માં ટોની કક્કર મટકાવશે કમર, અલી અસગર પણ સ્પર્ધકોની લિસ્ટમાં સામેલ
Jhalak Dikhhla Jaa 10માં ટોની કક્કર મટકાવશે કમરImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 8:17 PM

Jhalak Dikhhla Jaa : અત્યાર સુધી આપણે બોલીવુડના પ્રખ્યાત સિંગર ટોની કક્કરને ઘણી અભિનેત્રીઓ દ્વારા તેમના ગીતો પર ડાન્સ કરતા જોયા છે, પરંતુ હવે ખુદ માધુરી દીક્ષિત નોરા ફતેહી અને કરણ જોહરના ઈશારા પર નાચતો જોવા મળશે. ટોની કક્કડનો ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા (Jhalak Dikhhla Jaa) માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. સુત્રોની વાત માનીઓ તો ટોની કક્કડની સાથે સાથ કોમેડિયન અલી અસગર અને મશહુર અભિનેતા સુમિત વ્યાસ પણ શોનો ભાગ હશે. ટોની કક્કડ આ પહેલા એક સિંગિંગ રિયાલિટી શો (Singing reality show)નો ભાગ બની ચૂક્યા છે. આ સિંગિંગ શોમાં ટોની કંન્ટેસ્ટન્ટ નહીં પરંતુ એક મેન્ટર તરીકે સામેલ થયો હતો.

આ પહેલા સિંગિંગ શોમાં મેન્ટર બની ચુક્યા છે

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સ્ટાર પ્લસ સિંગિંગ રિયલિટી શો તારે જમીન પરમાં ટોની ક્ક્કડ બાળકોને સિંગિંગની ટ્રેનિંગ આપતા જોવા મળ્યા હતા, આ સિવાય ઈન્ડિયન આઈડલ જેવા કેટલાક શોમાં ટોની ક્કડ મહેમાન તરીકે જોવા મળ્યા હતા. ટોની કક્કડની બહેન નેહા કક્ક્ડ પણ રિયાલિટી શો જજ કરતા જોવા મળ્યા છે, પરંતુ પહેલી વખત કક્કડ પરિવારના સભ્ય ડાન્સ શોમાં સ્પર્ધક તરીકે જોડાવા જઈ રહ્યા છીએ.

અહીં ઝલક દિખલા જાના કેટલાક વીડિયો છે

અલી અસગર ડાન્સિંગ શો સાથે નવી ઈનિંગ્સ રમશે

અલી અસગરે અત્યાર સુધી દાદીનું પાત્ર નિભાવી દર્શકોનું ખુબ મનોરંજન કર્યું છે, પરંતુ ગત સિઝનમાં તેમણે ધ કપિલ શર્મા શોથી દુર થયો હતો, હવે ઝલક દિખલા જાની સાથે આ કોમેડિયન અલી અસગર નવી ઈનિંગ્સ રમતા જોવા મળશે. આ શોમાં અલી તેના અસલી રુપમાં સ્ત્રી બની દર્શકોનું મનોરંજન કરી શકે છે. સાંભળવામાં આવ્યું છે કે આ શોને લઈ અલી અસગર ખુબ એક્સાઈટેડ છે. આ વર્ષનું ઝલક દિખલા ઝા સીઝન Entertainmentથી ભરપુર હશે.

સુમિત વ્યાસ પણ લટકા -મટકા કરશે

પર્મનેટ રુમમેટ વેબ સિરીઝથી લાઈમ લાઈટમાં આવેલા અભિનેતા સુમિત વ્યાસે પોતાના કરિયરની શરુઆત ટીવી સાથે કરી હતી. દુરદર્શન અને એપિક જેવી ટીવી ચેનલમાં પોતાની એક્ટિંગથી કમાલ દેખાડનાર સુમિતે અત્યાર સુધી એક પણ રિયાલિટી શો કર્યો નથી. સુમિતનો આ પહેલો રિયાલિટી શો હશે. એક્ટિંગથી લોકોનું દિલ જીતનાર સુમિત ડાન્સથી લોકોના દિલમાં કેટલું સ્થાન મેળવે છે તે જોવાનું દિલચસ્પ હશે, તમને જણાવી દઈએ કે ઝલક દિખલા ઝા સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">