Neha Kakkar અને રોહનપ્રીત પિછોલાએ સરોવરની વચ્ચો વચ્ચ ઉજવી લગ્નની પ્રથમ વર્ષગાંઠ, શેર કરી રોમેન્ટિક Photos

Neha and Rohanpreet Wedding Anniversary: નેહા અને રોહનપ્રીતના લગ્ન ગયા વર્ષે 24 ઓક્ટોબરે થયા હતા. આવી સ્થિતિમાં નેહા કક્કરે તેના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે સરોવરની નગરી ઉદયપુરને પસંદ કર્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 7:38 PM
રાજસ્થાનનું ઉદયપુર શહેર ડેસ્ટિનેશન વેડિંગ, પ્રી-વેડિંગ શૂટ તેમજ લોકો માટે તેમની પહેલી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરવા માટે પહેલી પસંદ બની ગયું છે. બોલિવૂડના પ્રખ્યાત ગાયક નેહા કક્કર (Neha Kakkar) અને રોહનપ્રીત સિંહે (Rohanpreet Singh) ઉદયપુરમાં તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી. બંને હમણાં જ ઉદયપુર આવ્યા છે. બંનેએ ઉદયપુરના સુંદર પિછોલા સરોવરની મધ્યમાં એક ખાસ ગણગૌર બોટ પર તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી.

1 / 6
નેહા અને રોહનપ્રીતના લગ્ન ગયા વર્ષે 24 ઓક્ટોબરે થયા હતા. નેહા કક્કરે તેના લગ્નની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે સરોવરનું શહેર ઉદયપુરને પસંદ કર્યું.

2 / 6
એટલું જ નહીં, અહીં બંનેનું મેવાડી શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે તેમનો મેવાડી આતિથ્ય સાથે પરિચય થયો. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં બોલિવૂડ એક્ટ્રેસ નીતુ સિંહે પણ પોતાની દીકરી રિદ્ધિમાનો જન્મદિવસ ઉદયપુરમાં જ સેલિબ્રેટ કર્યો હતો.

3 / 6
બંનેએ ઉદયપુરના પ્રખ્યાત પિછોલા સરોવરમાં લેક પેલેસ હોટેલમાં ખાસ ગણગૌર બોટમાં તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ઉદયપુરની સાંજને દુનિયાની સૌથી સુંદર સાંજ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બંનેએ એક્સક્લુસિવ ગણગૌર બોટમાં પિછોલા સરોવરની ફરવાની મજા માણી. બંનેએ પિછોલાથી અદભૂત સૂર્યાસ્તની મજા પણ માણી હતી. એટલું જ નહીં, આ સુંદર દંપતીએ સરોવરની વચ્ચે હોડી પર સાંજ પસાર કરી અને રાત્રિભોજન કર્યું.

4 / 6
આ દરમિયાન બંને ટ્રેડિશનલ અવતારમાં જોવા મળ્યા હતા. નેહા રાજસ્થાનની રાજધાની ગુલાબી નગરીની સ્ટાઈલમાં ગુલાબી રંગનું સૂટ પહેરેલી જોવા મળી હતી. તે જ સમયે રોહનપ્રીત બ્લુ ડ્રેસમાં જોવા મળ્યા હતા.

5 / 6
બંનેએ બોટમાં જ રોમેન્ટિક ફોટોશૂટ પણ કરાવ્યું હતું. નેહા અને રોહનપ્રીતે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણીની કેટલીક તસ્વીરો પણ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જે તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

g clip-path="url(#clip0_868_265)">