સોહેલ ખાનની દિવાળી પાર્ટીમાં સલમાન, નેહા ધૂપિયા અને આયુષ શર્મા સહિત જોડાયા ઘણા સ્ટાર્સ, જુઓ ફોટોઝ
સોહેલ ખાને પરિવાર અને નજીકના મિત્રો માટે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સલમાન ખાન, નેહા ધૂપિયા, અંગદ બેદી અને આયુષ શર્મા સહિત ઘણા સેલેબ્સ આવ્યા હતા.
Latest News Updates
Most Read Stories