Malaika Arora Miss India 2022 event : મલાઈકા ગળામાં સલમાન ખાનનું બ્રેસલેટ પહેરીને મિસ ઈન્ડિયા ઈવેન્ટમાં પહોંચી, જુઓ વીડિયો

મલાઈકા (Malaika Arora)હંમેશા તેની ગ્લેમરસ અને સિઝલિંગ સ્ટાઈલથી ચર્ચામાં રહે છે. પરંતુ મિસ ઈન્ડિયા ઈવેન્ટમાં મલાઈકાનો નેકલેસ જોઈને લોકોને સલમાન ખાનનું બ્રેસલેટ યાદ આવી ગયું છે. આવો જાણીએ શા માટે...?

Malaika Arora Miss India 2022 event : મલાઈકા ગળામાં સલમાન ખાનનું બ્રેસલેટ પહેરીને મિસ ઈન્ડિયા ઈવેન્ટમાં પહોંચી, જુઓ વીડિયો
મલાઈકા ગળામાં સલમાન ખાનનું બ્રેસલેટ પહેરીને મિસ ઈન્ડિયા ઈવેન્ટમાં પહોંચી, જુઓ વીડિયોImage Credit source: instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 10:39 AM

Malaika Arora 2022 event: બોલિવુડની હોટ ગર્લ મલાઈકા અરોરાની સ્ટાઈલ એકદમ હટકે હોય છે, મલાઈકા જે પણ કાર્યક્રમમાં ભાગ લે છે ત્યાં બધી જ લાઈમલાઈટ તેના નામે જાય છે, હાલમાં જ મલાઈકા Miss India 2022ની ઈવેન્ટમાં સામેલ થઈ હતી. આ ઈવેન્ટમાં મલાઈકાના લુકની ચર્ચા દરેક જગ્યા પર થઈ રહી છે, સોશિયલ મીડિયા (Social media)પર મલાઈકાના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે પરંતુ એક ખાસ વાત એ છે કે તે ભુલથી ગળામાં સલમાન ખાનનું બ્રેસ્ટલેટ પહેર્યું હતુ, 3 જુલાઈના રોજ, ‘મિસ ઈન્ડિયા 2022’નો (Femina Miss India 2022) ગ્રાન્ડ ફિનાલે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયો હતો.

મલાઈકાના નેકલેસની ચર્ચા કેમ થઈ રહી છે

તમને પણ આ વાત જાણની નવાઈ થશે , મલાઈકા તેના ગ્લેમરસ અને સિઝલિંગ સ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહે છે પરંતુ મિસ ઈવેન્ટમાં મલાઈકાનું નેકલેસ જોઈ લોકોએ સલમાન ખાનના બ્રેસલેટની યાદ આવી હતી. મલાઈકાએ તેના ગળામાં મિડિલ સ્ટોનવાળું જે નેકલેસ પહેર્યું છે તે સલમાન ખાનના બ્રેસલેટ સાથે મેળ ખાતું આવે છે

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

નેકલેસને લઈ યુઝર્સે મલાઈકાને ટ્રોલ કરી

મલાઈકાનું નેકલેસ જોઈ યુઝર્સે તેને પુછી રહ્યા છે કે, તેમણે ગળામાં સલમાન ખાનનું બ્રેસલેટ કેમ પહેર્યું છે, એક યુઝર્સે લખ્યું કે, સલમાન ખાનનું બ્રેસલેટ ગળામાં પહેર્યું છે. બીજાએ કહ્યું આ ભાઈજાનનું બ્રેસલેટ તેના ગળામાં શું કરી રહ્યું છેમલાઈકાના બ્રેસલેટની વાત કરીએ તો અભિનેત્રીના લુક અને ડ્રેસની Miss India 2022ની આ ઈવેન્ટમાં મલાઈકા ગોલ્ડન કલરનું ટ્રાંસપરેન્ટ ડ્રેસ પહેરી પહોંચી છે, મલાઈકાના આ ડ્રેસની અંદરથી તેના અંડરગાર્મેન્ટ ચોખ્ખા દેખાઈ રહ્યા છે , કેટલાક લોકો આ અંડરગાર્મેન્ટને લઈને પણ મલાઈકાને ટ્રોલ કરી રહ્યા છે

મલાઈકાએ મિસ ઈન્ડિયા ઈવેન્ટમાં તેના ગોલ્ડન કલરના ડ્રેસ સાથે મેકઅપને પણ અનોખી સ્ટાઈલ આપી હતી, સ્ટાઈલિશ હેર સ્ટાઈલ તેના લુકમાં ચાર ચાંદ લગાવ્યા હતા.

સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો

સિની શેટ્ટી, (Sini Shetty) આ નામ આ સમયે સર્વત્ર ગુંજી રહ્યું છે. 3 જુલાઈના રોજ, ‘મિસ ઈન્ડિયા 2022’નો (Femina Miss India 2022) ગ્રાન્ડ ફિનાલે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાયો હતો. જેમાં સિની શેટ્ટીએ આ ગૌરવશાળી ખિતાબ પોતાના નામે કર્યો. આ સાથે સિની આ વર્ષની મિસ ઈન્ડિયા બની છે. સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા રેસમાં 31 સુંદરીઓને હરાવીને આ ખિતાબ જીત્યો છે. સિનીએ 31 સ્પર્ધાઓને સ્પર્ધા આપીને આ જીતમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તો ચાલો વાત કરીએ કે શું છે વાર્તા અને કોણ છે સિની શેટ્ટી જે આ સમયે લાખો દિલો પર રાજ કરી રહી છે…?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">