KGF Chapter 2: યશ સ્ટારર ‘KGF 2’ દક્ષિણ કોરિયામાં રિલીઝ થનારી પ્રથમ કન્નડ ફિલ્મ બની, જાણો વિગતો

યશ ઉપરાંત, પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં (KGF 2) અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત, રવિના ટંડન, અર્ચના જોઈસ, પ્રકાશ રાજ, સરન શક્તિ અને માલવિકા અવિનાશ પણ મુખ્ય ભૂમિકામાં છે.

KGF Chapter 2: યશ સ્ટારર 'KGF 2' દક્ષિણ કોરિયામાં રિલીઝ થનારી પ્રથમ કન્નડ ફિલ્મ બની, જાણો વિગતો
KGF Chapter 2 Film (File Photo) Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 7:23 PM

સાઉથના રોકિંગ સ્ટાર કહેવાતા યશની (Yash) હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘KGF 2’એ (KGF 2) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે, પરંતુ આ ફિલ્મ હવે દેશની સાથે-સાથે વિદેશમાં પણ પોતાનો જલવો બતાવી રહી છે. પ્રશાંત નીલની આ ફિલ્મે હવે દક્ષિણ કોરિયામાં (South Korea) પોતાનો ઝંડો લહેરાવ્યો છે. એવું લાગે છે કે યશ સ્ટારર KGF: ચેપ્ટર 2 ચોક્કસપણે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બનાવી રહી છે અને તોડી રહી છે. તાજેતરમાં આ ફિલ્મે કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો હતો, કારણ કે તે દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં રિલીઝ થનારી પ્રથમ કન્નડ ફિલ્મ બની હતી.

યશની ફિલ્મ ‘KGF 2’ દક્ષિણ કોરિયામાં રિલીઝ થઈ

સિઓલમાં યશ સ્ટારર ફિલ્મ ‘KGF 2’ની રિલીઝ સાથે આ ફિલ્મે દક્ષિણ કોરિયામાં રોગચાળા પછી રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ બનીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. અહેવાલો મુજબ ભારત, નેપાળ અને બાંગ્લાદેશના ઘણા ફિલ્મ પ્રેમીઓએ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને રોકી ભાઈના આગમનની ઉજવણી કરતા તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ સેલિબ્રેશન ક્લિક્સ જોઈને તે વાસ્તવિકતામાં સાબિત થયું છે કે યશના પાત્રો રોકી ભાઈ અને પ્રશાંત નીલની ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં પણ બહારના લોકોમાં પણ ઘણા ચાહકો બનાવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મના કન્નડ વર્ઝનની સાથે ‘KGF: Chapter 2’નું હિન્દી વર્ઝન પણ બતાવવામાં આવ્યું હતું અને બંનેને ત્યાં દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ભારતીય બોક્સ ઓફિસની વાત કરતા યશ સ્ટારર ફિલ્મ અણનમ છે કારણ કે તેણે રૂ. 1129.38 કરોડથી વધુ કમાણી કરી છે અને ‘RRR’ અને ‘દંગલ’ના બોક્સ ઓફિસ રેકોર્ડને તોડી નાખ્યા છે. આ ફિલ્મે કેરળ બોક્સ ઓફિસ પર પણ રેકોર્ડ બનાવ્યો હતો કારણ કે તેણે મોહનલાલ સ્ટારર ‘ઉડિયાં’ના પ્રથમ દિવસે રેકોર્ડ કલેક્શન તોડ્યું હતું.

આ ફિલ્મમાં ઘણા મહાન કલાકારો જોવા મળ્યા હતા

યશ ઉપરાંત, પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેત્રી શ્રીનિધિ શેટ્ટી, સંજય દત્ત, રવિના ટંડન, અર્ચના જોઈસ, પ્રકાશ રાજ, સરન શક્તિ અને માલવિકા અવિનાશ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં યશની સાથે તમામ કલાકારોએ શાનદાર કામ કર્યું છે. ફિલ્મના બેકગ્રાઉન્ડથી લઈને કેનવાસ અને બેકગ્રાઉન્ડ થીમ સુધી બધું જ ઉત્તમ છે. પહેલા ભાગમાં જ ફિલ્મના બીજા ભાગની દસ્તક આપી દીધી હતી અને જ્યારે યશની ફિલ્મનો બીજો ભાગ આવ્યો ત્યારે લોકો તેને જોઈને લોકો ચોંકી ગયા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">