Shah Rukh Khan: જોન સીના સાથેના અફેરના કારણે ચર્ચામાં આવી હતી આ એડલ્ટ સ્ટાર, તે શાહરૂખ ખાનની ડોન 3 થી કરી રહી છે ડેબ્યૂ?

શાહરૂખ ખાનના (Shah Rukh Khan) ફેન્સ પૂરી દુનિયાભરમાં છે. હાલમાં જ એક એડલ્ટ ફિલ્મોની એક્ટ્રેસે શાહરૂખ ખાન માટે પોતાની દિવાનગી વ્યક્ત કરીને શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં કામ કરવા માટે ફિલ્મમેકર્સને ટેગ કરીને ટ્વિટ કર્યુ હતું.

Shah Rukh Khan: જોન સીના સાથેના અફેરના કારણે ચર્ચામાં આવી હતી આ એડલ્ટ સ્ટાર, તે શાહરૂખ ખાનની ડોન 3 થી કરી રહી છે ડેબ્યૂ?
shahrukh-khan-kendra-lust
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 8:11 PM

શાહરૂખ ખાનની ફિલ્મ ડોન 3ની હજુ સુધી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તેમ છતાં કિંગ ખાનના ફેન્સ આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. કોઈ હોલીવુડની ફિલ્મ ન કરવા છતાં પણ શાહરૂખ ખાન (Shahrukh Khan) દુનિયાભરમાં ફેમસ છે. તેના ફેન્ડમમાં તમામ પ્રકારના લોકોનો સમાવેશ થાય છે. હાલમાં જ એક પ્રખ્યાત એડલ્ટ ફિલ્મની એકટ્રેસ કેંડ્રા લસ્ટએ (Kendra Lust) પણ પોતાના ટ્વિટર પર કહ્યું છે કે તે ડોન 3માં શાહરૂખ ખાન સાથે કામ કરવા માંગે છે. તેનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

અહીંયા જુઓ એડલ્ટ એક્ટ્રેસ કેંડ્રા લસ્ટનું ટ્વીટ

ડોન 3ના મેકર્સને ટેગ કરીને કર્યું ટ્વીટ

કેંડ્રાએ પોતાના ટ્વીટમાં ડોન 3 ના નિર્દેશક અને પ્રોડ્યુસર ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીને ટેગ કરતા લખ્યું કે ચાલો પબ્લિકની ડિમાન્ડ પર ડોન 3 બનાવીએ. હું પણ આ ફિલ્મમાં સામેલ થવા માંગુ છું. વાસ્તવમાં પોર્ન ફિલ્મ સ્ટાર કેંડ્રા લસ્ટ શાહરૂખ ખાનની બહુ મોટી ફેન છે. આ પહેલીવાર નથી કે જ્યારે આ એક્ટ્રેસે શાહરૂખની ફિલ્મો વિશે વાત કરી હતી, આ પહેલા પણ કેંડ્રાએ શાહરૂખની ફિલ્મો વિશે ટ્વિટર પર વાત કરી છે. તેણે એસઆરકેની અપકમિંગ ફિલ્મ જવાનનું પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શાહરૂખ ખાનની ફેન છે આ એડલ્ટ એક્ટ્રેસ

ફેન્સે બનાવેલું ‘જવાનનું પોસ્ટર શેર કરતી વખતે તેણે કેંડ્રાએ કહ્યું હતું કે હું હંમેશા શાહરૂખ ખાનને એક્શન ફિલ્મો કરતો જોવા માંગતી હતી. આ ફિલ્મનું ટીઝર ખૂબ જ શાનદાર છે. એટલીની આ માસ્ટરપીસની હું રાહ જોઈ રહી છું. શાહરૂખ ખાન માટે કેંડ્રાનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ થઈ રહ્યું છે અને આ કારણે તેની ઈંડિયન ફેન ફોલોઈંગ પણ વધી રહી છે. હાલમાં આ એડલ્ટ એકટ્રેસ 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે ટ્વિટર સાથે જોડાયેલી છે, જ્યારે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના 8 મિલિયન ફેન્સ છે.

જાણો કોણ છે કેંડ્રા લસ્ટ

41 વર્ષની એડલ્ટ ફિલ્મ એક્ટ્રેસ કેંડ્રા લસ્ટનું સાચું નામ માઈકલ એન મેસન છે. અમેરિકામાં પાલી મોટી ઇન મોડલે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી પહેલા નર્સિંગનો કોર્સ પણ કર્યો હતો. કેંડ્રા લસ્ટ આ તેનું સ્ક્રીન નામ છે. તેનું નામ જ્હોન સીના સાથે પણ જોડવામાં આવ્યું હતું, પરંતુ આ વિશે બંને તરફથી ક્યારેય પણ કોઈ પ્રકારની પુષ્ટિ મળી નથી. હવે તેણીએ પોલીસ અધિકારી સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો પણ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">