જ્યારે અચાનક કરણ જોહરે ફ્લાઈટમાં બનાવ્યો Bollywood સ્ટાર્સનો toodles VIDEO, જુઓ કેવું હતું આલિયા-રણબીર રકપૂરનું રિએક્શન

ફિલ્મમેકર કરણ જોહર રસપ્રદ અને કોમેડી વીડિયોઝ સોશિયલ મીડિયા શેર કરવા માટે જાણીતા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ્યારે બૉલિવૂડ સ્ટાર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા ત્યારે પ્રાઈવેટ ફ્લાઈટમાં પણ કરણ જોહરે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ મજેદરા વીડિયોમાં કરણ રણવીર સિંઘ, આયુષ્યમાન ખુરાના, વરૂણ ધવન, રોહિત શેટ્ટી, રણબીર કપૂર, એકતા […]

જ્યારે અચાનક કરણ જોહરે ફ્લાઈટમાં બનાવ્યો Bollywood સ્ટાર્સનો toodles VIDEO, જુઓ કેવું હતું આલિયા-રણબીર રકપૂરનું રિએક્શન
Follow Us:
| Updated on: Jan 21, 2019 | 10:58 AM

ફિલ્મમેકર કરણ જોહર રસપ્રદ અને કોમેડી વીડિયોઝ સોશિયલ મીડિયા શેર કરવા માટે જાણીતા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ્યારે બૉલિવૂડ સ્ટાર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા હતા ત્યારે પ્રાઈવેટ ફ્લાઈટમાં પણ કરણ જોહરે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

આ મજેદરા વીડિયોમાં કરણ રણવીર સિંઘ, આયુષ્યમાન ખુરાના, વરૂણ ધવન, રોહિત શેટ્ટી, રણબીર કપૂર, એકતા કપૂર, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, અશ્વિની ઐયર-તિવારી, રાજકુમા રાઓ અને સિદ્ધાર્થી મલ્હોત્રા જોવા મળે છે. જ્યારે કે કરણ જોહરે આ વીડિયો રેકોર્ડ કર્યો છે.

આ બૉલિવૂડ સ્ટાર્સ પીએમ નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી ગયા હતા. ખાસ કરીને સરકારના ફિલ્મો પરનું GST ઓછું કરવાના નિર્ણય માટે આભાર વ્યક્ત કરવા ગયા હતા.

જુઓ VIDEO:

https://www.instagram.com/p/BsexFZrDNCd/

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

[yop_poll id=716]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">