AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency first look: કંગના રનૌતનો મેકઅપ જોઈ તમે પણ મોઢામાં આંગળા નાંખી જશો, જાણો કોણ છે તેનો મેકઅપ આર્ટિસ્ટ

ઈમરજન્સીમાં કંગના રનૌતનો ફર્સ્ટ લૂક જોયા બાદ એવું કહેવું ખોટું નહીં હોય કે અભિનેત્રી તેના પાત્ર સાથે કોઈ ભૂલ કરવા માંગતી ન હતી. ફિલ્મના ફર્સ્ટ લુક અને ટીઝરમાં તે બિલકુલ ઈન્દિરા ગાંધી જેવી જ દેખાય છે.

Emergency first look: કંગના રનૌતનો મેકઅપ જોઈ તમે પણ મોઢામાં આંગળા નાંખી જશો, જાણો કોણ છે તેનો મેકઅપ આર્ટિસ્ટ
કંગના રનૌતનો મેકઅપ જોઈ તમે પણ મોઢામાં આંગળા નાંખી જશો, જાણો કોણ છે તેનો મેકઅપ આર્ટિસ્ટImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 4:31 PM
Share

Emergency first look: કંગના રનૌત (KanganaRanaut) ફરી એકવખત તેના દમદાર રોલને લઈ દર્શકો સામે આવી રહી છે. બોલિવુડ ક્વીનની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીનો ફર્સ્ટ લુક (Emergency first look) સામે આવ્યો છે. મણિકર્ણિકા અને થલાઈવી પછી કંગના હવે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી (Indira Gandhi)ના રોલમાં જોવા મળશે. ફર્સ્ટ લુકની સાથે ફિલ્મનું ટીઝર પણ શેર કર્યો છે, જેમાં તેને ઓળખવી મુશ્કિલ છે. ચાલો જાણીએ કે કોણ છે તે મેકઅપ આર્ટિસ્ટ જેણે કંગના રનૌત ઈમરજન્સીનો મેકઅપ કર્યો છે,કંગના રનૌત તેની ફિલ્મ ઈમરજન્સીને લઈને ચર્ચામાં છે.

ઈન્દિરા ગાંધી બની કંગના

ઈમરજન્સીમાં કંગના રનૌતનો ફર્સ્ટ લુક સામે આવ્યા બાદએવું કહેવું ખોટું નહીં હોય કે, અભિનેત્રી તેના પાત્ર સાથે કોઈ ભૂલ કરવા માંગતી નથી. ફર્સ્ટ લુકની સાથે ફિલ્મનું ટીઝર પણ શેર કર્યું છે, જેમાં તેને ઓળખવી મુશ્કિલ બને છે, જેના માટે તેનો પ્રોસ્થેટિક મેકઅપ કરવામાં આવ્યો છે, ફિલ્મમાં કંગના શું ધમાલ મચાવે છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.દેશના પૂર્વ પ્રધાનમંત્રીના રોલમાં તેને જોય દરેક લોકો તેના મેકઅપ આર્ટિસ્ટની શોધખોળ જરુર કરી રહ્યા છે,

કોણ છે કંગનાનો મેકઅપ આર્ટિસ્ટ

ઈમરજન્સીમાં કંગનાને ઈન્દિરા ગાંધીના રુપમાં જોવી દરેક માટે સરપ્રાઈઝ છે. કંગનાના આ લુકનો શ્રેય જાણીતા પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટ David Malinowskiને જાય છે, David શાનદાર કામ કરવાને લઈ અનેક ઈન્ટરનેશનલ એવોર્ડ આપવામાં આવ્યા છે. 2017માં ફિલ્મ ડાર્કેસ્ટ Hour માટે બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઈલ કેટેગરીમાં તેને ઓસ્કર થી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે, આ સિવાય ડેવિસ વર્લ્ડ વોર ઝેડ અને ધ બેટમેનમાં તેના કામના વખાણ પણ કરવામાં આવ્યા છે, ડેવિડના સોશિયલ મીડિયા અકાઉન્ટ જોઈ જાણ થઈ શકે કે તે પોતાના કામને લઈ કેટલા જુસ્સામાં છે, આટલા માટે જ કંગના તેના સિવાય અન્ય કોઈ પર વિશ્વાસ ન કરી શકી.

કંગના રનૌતનો મેકઅપ જોઈ તમે પણ મોઢામાં આંગળા નાંખી જશો

થોડા સમય પહેલા જ કંગનાએ ડેવિડની સાથે ઈન્સ્ટ્રાગ્રામ પર ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી શેર કરી હતી. જેમાં તે બોલિવુડ ક્વીનનો મેકઅપ કરતા જોવા મળી રહ્યો છે,પૂર્વ પ્રધાનમંત્રીના પાત્રને પડદા પર લાવવા માટે પોતાના માટે એક ચેલેન્જ છે, જેના માટે કંગનાના લુક માટે મહેનત કરી છે. આ લુકને લઈ લોકો તેના વખાણ કરી રહ્યા છે,

ફર્સ્ટ લુક અને ટીઝર જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ સુપરહિટ થવા જઈ રહી છે. બાકીની આગળની સ્ટોરી તો ફિલ્મ રિલીઝ થયા પછી જ જાણી શકાશે.

વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
g clip-path="url(#clip0_868_265)">