Janhvi Kapoor : આ અભિનેત્રીએ સિનિયર અભિનેતાને વેચ્યું પોતાનુ ઘર, જાણો કોણ છે એ અને કેટલા રુપિયામાં વેચ્યું એપાર્ટમેન્ટ

Janhvi Kapoor sold her flat : જાહ્નવી અને રાજકુમાર ઘણા સારા ફ્રેન્ડ છે. જાહ્નવી કપૂરે તેનું ત્રણ માળનું ઘર રાજકુમાર રાવને વેચ્યું છે અને તેનાથી તેને કરોડો રૂપિયા મળ્યા છે.

Janhvi Kapoor :  આ અભિનેત્રીએ સિનિયર અભિનેતાને વેચ્યું પોતાનુ ઘર, જાણો કોણ છે એ અને કેટલા રુપિયામાં વેચ્યું એપાર્ટમેન્ટ
Janhvi Kapoor sold the flat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 10:52 AM

Janhvi Kapoor sold her flat : રાજકુમાર (Rajkummar Rao) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) રૂહી ફિલ્મમાં પહેલી વાર સાથે જોવ મળશે. હવે બંન્ને ફિલ્મ માસ્ટર એન્ડ મિસેજ માહીમાં સાથે કામ કરી કહ્યા છે. ફિલ્મનાં શુટિંગ સમયે બંન્ને વચ્ચે ખૂબ જ સારી દોસ્તી તઈ જાય છે. હવે રાજકુમારે જાહ્નવીનો ફ્લેટ ખરીદી લીધો છે. તેની કિંમત 44 કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. નોંધનીય છે કે જાહ્નવી કપૂરે આ ફ્લેટ બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020માં ખરીદ્યો હતો. આ સોદાથી જાહ્નવીને મોટો નફો થયો છે. આ સૌથી મોંઘી ડિલમાંથી એક છે.

જૂહુ વિલે પાર્લેની એક બિલ્ડિંગમાં છે ઘર

જાહ્નવી કપૂરે વર્ષ 2020માં મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં જૂહુ વિલે પાર્લેની એક બિલ્ડિંગમાં પોતાના માટે એક ફ્લેટ ખરીદ્યો હતો. તે સમયે તે એપાર્ટમેન્ટની કિંમત 39 કરોડ હતી, પણ હવે અભિનેત્રીએ પોતાનું આ ઘર પોતાના કો-સ્ટાર રાજકુમારને 5 કરોડના ફાયદા સાથે વેચી દીધો છે. લોટસ આર્ય નામની બિલ્ડિંગમાં આ એપાર્ટમેન્ટ 4,144 ચોરસ મીટરમાં ફેલાયેલો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજકુમાર રાવ (RajKummar Rao) બોલિવુડના તે સ્ટારમાંથી છે જેને પોતાના દમ પર કામયાબીની નવી વાર્તા લખી છે. રાજકુમાર રાવે ઈન્ડસ્ટ્રીઝમાં એક લાંબો સફર નક્કી કરીને એક ખાસ જગ્યા બનાવી છે. આજે તેમના જીવનમાં તે ક્ષણ પણ આવી ગઈ છે, જ્યારે તેણે મુંબઈમાં પોતાનું નિવાસ સ્થાન એટલે કે ઘર લઈ લીધું છે. હા, રાજકુમારે મુંબઈમાં પોતાના સપનાનું ઘર લીધું છે.

રાજકુમારે ખરીદ્યો એપાર્ટમેન્ટ

રિપોર્ટ અનુસાર રાજકુમારે આ સગવડ વાળો એપાર્ટમેન્ટ જાહ્નવી પાસેથી ખરીદ્યુ છે. એવા સમાચાર છે કે જાહ્નવીએ મુંબઈના જુહુમાં આ એપાર્ટમેન્ટ રાજકુમાર રાવને 44 કરોડ રૂપિયામાં વેચ્યો છે. 3456 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ ફ્લેટની કિંમત 1.27 લાખ પ્રતિ સ્ક્વેર ફૂટની આસપાસ જણાવવામાં આવી રહી છે.

જાહ્નવી પણ નાની ઉંમરમાં આટલો મોંઘો ફ્લેટ ખરીદીને ચર્ચામાં આવી હતી. તેણે હવે આ એપાર્ટમેન્ટ રાજકુમાર રાવ અને પત્રલેખાને વેચી દીધું છે. આ સમાચાર બહાર આવ્યા પછી, દરેક વ્યક્તિ અભિનેતાના સુંદર એપાર્ટમેન્ટની એક ઝલક મેળવવા માટે બેતાબ દેખાઈ રહી છે.

ગુડ લક જેરી ડિઝની પ્લસ હોટસ્ટાર પર થઈ ગઈ છે રિલીઝ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવીની ફિલ્મ ગુડ લક જેરી ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. આ સિવાય જાહ્નવી કપૂર ફિલ્મ બવાલમાં જોવા મળશે. આ ફિલ્મમાં જાહ્નવીની સામે વરુણ ધવન છે. ફિલ્મનું શૂટિંગ યુરોપમાં ચાલી રહ્યું છે અને રાજકુમાર રાવ તાજેતરમાં જ હિટ ધ ફર્સ્ટ કેસમાં જોવા મળ્યો હતો. હવે એક્ટર ફિલ્મ મોનિકા ઓ માય ડાર્લિંગ ઔર ભીડમાં જોવા મળશે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">