JACQUELINE FERNANDEZ હવે હોલીવુડની ફિલ્મમાં પણ આવશે નજરે, ભારતમાં પણ થશે ફિલ્મનું શૂટિંગ

બૉલીવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડીઝનું (JACQUELINE FERNANDEZ) નામ હોલીવુડની (HOLLYWOOD) ફિલ્મમાં જોડાઈ ચૂક્યું છે.

JACQUELINE FERNANDEZ હવે હોલીવુડની ફિલ્મમાં પણ આવશે નજરે, ભારતમાં પણ થશે ફિલ્મનું શૂટિંગ
ફાઈલ ફોટો
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 26, 2021 | 3:22 PM

બૉલીવુડ એક્ટ્રેસ જૈકલીન ફર્નાન્ડીઝનું (JACQUELINE FERNANDEZ) નામ હોલીવુડની (HOLLYWOOD) ફિલ્મમાં જોડાઈ ચૂક્યું છે. એંથોલોજી ફિલ્મ વુમન સ્ટોરીની એક કહાનીમાં જૈકલીન જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન લીના યાદવ કરી રહી છે. આ એંથોલોજીમાં અલગ-અલગ જોનરની 6 કહાનીઓ હશે. આ કોમેડી, ડોક્યું ડ્રામા અને એમિનેશન આધારિત શોર્ટ ફિલ્મ હશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, જૈકલીન જે શોર્ટમાં કામ કરી રહી છે તેની નામ શેયરિંગ અ રાઈડ છે. જેમાં ટ્રાન્સઝેન્ડર મોડલ અંજલિ લામા પણ લીડ રોલમાં જોવા મળશે. લીના યાદવ આ પહેલા પાચર્ડ, રાજમા ચાવલ અને તીન પતિ જેવી ફિલ્મો બનાવી ચુકી છે. તીન પતિમાં અમિતાભ બચ્ચન અને આર માધવન લીડ રોલમાં હતા. શ્રદ્ધા કપૂરે આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એંથોલોજી ફિલ્મમાં કારા ડેલિવેન, એવા લોંગોરિયા, માર્ગારીટા બાય, લિયોનર વરેલા અને ઓસ્કાર એવોર્ડ વિજેતા માર્સિયા ગે હાર્ડન પણ છે. વુમન સ્ટોરીઝનું શૂટિંગ ઇટાલી, ભારત અને અમેરિકામાં કરવામાં આવશે. લિંગ સમાનતાને પ્રોત્સાહન આપતી આ ફિલ્મ વી ટુ ઇટ ટુ ગેધરને સમર્થન આપી રહી છે.

જૈકલીન આ અગાઉ હોરર-થ્રિલર 2015ની બ્રિટીશ ફિલ્મ ડેફિનેશન ઓફ ફિયરમાં દેખાઇ હતી. આ ફિલ્મ 5 ડિસેમ્બર 2015 ના રોજ દિલ્હી આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. તે 31 જાન્યુઆરીએ ડીવીડી પર યુકેમાં રીલિઝ કરાઈ હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બોલિવૂડની વાત કરવામાં આવે તો જૈકલિન અક્ષયકુમાર બચ્ચન પાંડેમાં જોવા મળશે. જૈકલીન જોન અબ્રાહમના અટેકનો ભાગ છે. જૈકલીન ભૂત પોલીસમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મોડેલિંગથી ફિલ્મ જગતમાં પ્રવેશ કરનારી જૈકલિન ફર્નાન્ડિઝે 2009 માં ફિલ્મ અલાદિનથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તેની આકર્ષક એક્ટિંગથી બહુ જલ્દી જ નામ બનાવી લીધું છે.

સલમાન ખાનએ તેની કરિયરને આગળ વધારવામાં ઘણી મદદ કરી છે. રેસ અને હાઉસફુલનો સિરીઝનો હિસ્સો રહી ચુકેલી જૈકલીનએ સલમાન ક્ષણ સાથે કિક અને હાલમાં જ આવેલી રેસ 3માં કામ કર્યું હતું.

જૈક્લીનએ 2019માં સુશાંત સિંહ રાજપૂત સાથે ડ્રાઇવથી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું, જે નેટફ્લિક્સ પર જોવા મળી હતી. ત્યારબાદ 2020 સીરિયલ કિલરમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર પણ જોવા મળી હતી.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">