IT રેડનું ટેન્શન Sonu Soodએ આ સ્ટંટથી કર્યું દૂર, હજુ પણ લોકોની કરી રહ્યા છે મદદ

સોનુ સૂદના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતો. જે બાદ તેમના પર 20 કરોડનો ટેક્સ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. પરંતુ હજુ પણ સોનુ લોકોની મદદ કરતા અચકાતા નથી.

IT રેડનું ટેન્શન Sonu Soodએ આ સ્ટંટથી કર્યું દૂર, હજુ પણ લોકોની કરી રહ્યા છે મદદ
Sonu Sood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 11:25 PM

બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) લોકડાઉનમાં લોકોના મસીહા બનીને આવ્યા હતા. તેમણે લોકડાઉનમાં લોકોને તેમના ઘરે પહોંચવામાં મદદ કરી. તેઓ અત્યાર સુધીમાં લાખો લોકોને તેમના ઘરે પહોંચાડી ચુક્યા છે. તાજેતરમાં જ આવકવેરા વિભાગે સોનુ સૂદના સ્થળે દરોડા પાડ્યા હતા.

જે બાદ તે ઘરની બહાર જોવા મળ્યા ન હતા. હવે સોનુ સૂદ સ્ટન્ટ કરીને આઈટી રેડનું ટેન્શન દૂર કરી રહ્યા છે. સોનુ સૂદ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તેઓ તેમના વીડિયો શેર કરતા રહે છે. આજે તેમણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ટેન્શન વગર સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સોનુ સૂદે કહ્યું જીવન એક લિફ્ટ જેવું છે

વીડિયોમાં સોનુ સૂદ લિફ્ટથી ક્યારેક ઉપર અને ક્યારેક નીચે જતા જોવા મળે છે. તે પગ ફેલાવીને આરામથી પડેલા જોવા મળે છે. વીડિયો શેર કરતા સોનુએ લખ્યું – જીવન એક લિફ્ટ જેવું છે. ક્યારેક ઉપર તો ક્યારેક નીચે. બસ એટલું ધ્યાનમાં રાખો કે યોગ્ય ફ્લોર પર ઉતરો.

વીડિયોમાં સોનુ બ્લુ ડેનિમ સાથે બ્લેક શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે. સોનુ સૂદની પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે કમેન્ટ કરી – કિંગ. ત્યાં ઘણા લોકોએ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી.

હજુ પણ લોકોની કરી રહ્યા છે મદદ

સોનુ સૂદ પર 20 કરોડની કરચોરીનો આરોપ લાગ્યો હતો. પરંતુ તે આ બાબતે ચૂપ ન બેઠા અને તે ફરી લોકોની મદદ માટે આગળ આવ્યા છે. સોનુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તે પછી તેએ તેમના ઘરની બહાર સ્પોટ થવા લાગ્યા હતા. તેઓ લોકોની મદદ માટે ઘરની બહાર આવવા લાગ્યા હતા.

સોનુએ કહ્યું હતું કે હું જણાવી દઉં કે બધી વસ્તુઓ આ સમયે પ્રક્રિયામાં છે અને દરેકની સામે છે. હું લોકોને મળવા નીચે આવ્યો છું. આ લોકો 4 દિવસથી મારી રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દો અત્યારે મારા માટે મહત્વનો છે. બાકીના લોકો તેમનું કામ કરી રહ્યા છે.

ચેરિટી ફાઉન્ડેશન સામે ઉભા થઈ રહ્યા હતા પ્રશ્નો

એવું કહેવામાં આવી રહ્યું હતું કે સોનુના ફાઉન્ડેશન પર બહારથી પૈસા આવી રહ્યા છે. આ અંગે સોનુએ કહ્યું હતું કે દરેક ફાઉન્ડેશનની અંદર, ખાસ કરીને મારા ફાઉન્ડેશનમાં જે પણ પૈસા આવે છે, તે મારી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના હોય છે.

આ પણ વાંચો :- Bhagat Singh Birth Anniversary: શહીદ ભગત સિંહ પર બનેલી છે આ બોલીવુડ ફિલ્મો, દરેકને પ્રેક્ષકોનો મળ્યો જબરદસ્ત પ્રેમ

આ પણ વાંચો :- Sardar Udham Singh Teaser: વિક્કી કૌશલ સ્ટારર ‘સરદાર ઉધમ સિંહ’ નું ટીઝર રિલીઝ, જબરદસ્ત લુકમાં દેખાયા અભિનેતા

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">