OMG: હૃતિક અને આ ખાન આમને સામને, સુપરહીટ ફિલ્મની હિન્દી રિમેકમાં કોણ મારશે બાજી?

સુપર હીટ ફિલ્મ વિક્રમ વેધાની (Vikram vedha) હિન્દી રિમેક ફિલ્મ બનવાની ચર્ચા ચાલી રહી છે. તેમાં અહેવાલ આવ્યા છે કે આ ફિલ્મમાં હૃતિક અને સૈફ આમને સામને હશે.

OMG: હૃતિક અને આ ખાન આમને સામને, સુપરહીટ ફિલ્મની હિન્દી રિમેકમાં કોણ મારશે બાજી?
Hrithik Roshan will be seen with Saif in the Hindi remake of 'Vikram Vedha'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 2:23 PM

જેમ જેમ ફિલ્મો હીટ થતી જાય છે તેમ તેમ રિમેકનો ક્રેઝ વધતો જાય છે. તમિલ સિનેમાની રિમેક બોલીવુડમાં ધમાલ મચાવી રહી છે. જેને કારણે એક પછી એક ફિલ્મોની રિમેક બની રહી છે. હવે તાજેતરમાં જ એક સુપરહીટ ફિલ્મની રીમેકના અહેવાલ આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી તમિલની સુપર હીટ ફિલ્મ વિક્રમ વેધાની (Vikram vedha) હિન્દી રિમેક ફિલ્મ બનવાની ચર્ચા ચાલી રહી છે. અત્યાર સુધીના અહેવાલો પ્રમાણે માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મમાં હૃતિક રોશન (Hrithik Roshan) સામે સૈફ અલી ખાન (Saif Ali Khan) જોવા મળશે. પરંતુ આ વાતની પૃષ્ટિ થઇ ન હતી. પરંતુ હવે કન્ફોર્મ અહેવાલ આવ્યા છે કે પહેલી વાર સૈફ અલી ખાન અને હૃતિક રોશન આ ફિલ્મમાં એક સાથે જોવા મળશે. ફિલ્મને ડાયરેક્ટ કરશે પુષ્કર-ગાયત્રી. જેમણે ઓરીજીનલ ફિલ્મ બનાવી છે.

ઓરીજીનલ ફિલ્મમાં R માધવન પણ

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

તમને ઓરીજીનલ ફિલ્મ વિશે જણાવી દઈએ. ઓરીજીનલ ફિલ્મ તમિલમાં છે. આ અતિ લોકપ્રિય ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મ વિક્રમ વેતાળની ઐતિહાસિક વાર્તાના પ્લોટ પર આધારિત છે. ઓરીજીનલ ફિલ્મમાં પણ બંનેની અદાકારી અને કેમેસ્ટ્રી ખુબ જામે છે. હવે જોવું રહ્યું કે બોલીવુડના સ્ટાર્સ આ ફિલ્મોમાં શું રંગ ઉમેરે છે અને કેવી રીતે દર્શકો સુધી પહોંચે છે.

આ તારીખે રિલીઝ થશે ફિલ્મ

અહેવાલોનું માનીએ તો ફિલ્મનું શૂટિંગ ખુબ જલ્દી શરુ થવા જઈ રહ્યું છે. ફિલ્મને આવતા વર્ષે એટલે કે 30 સપ્ટેમ્બર 2022 ના રોજ રિલીઝ કરવામાં આવશે. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે વેધાનું પાત્ર આમિર ખાન ભજવવાના છે. પરંતુ ત્યાર બાદ અહેવાલ આવ્યા કે આમિરે તેના માટે ના કહી દીધી છે. બાદમાં એ પાત્ર માટે હૃતિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

જોવું રહ્યું કે સાઉથની સુપરહીટ ફિલ્મમાં બોલીવુડ મસાલો લોકોને ક્યાં સુધી સારો લાગે છે. તમિલ સિનેમાની રીમેક જેમ જેમ બોલીવુડમાં વધી રહી છે તેમ તેમ દર્શકોનો ઓરીજીનલ પ્રત્યે પ્રેમ પણ વધી રહ્યો છે.

આ પણ વાંચો: ‘Tiger 3’ માં સલમાનને ટક્કર આપવા તૈયાર ઇમરાન હાશ્મી, બોડી જોઇને ફેન્સ રહી ગયા હેરાન

આ પણ વાંચો: Indian Idol 12: જાવેદ અલીએ રિયાલિટી શોની ખોલી પોલ, એક સ્પર્ધકની જીતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાશો

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">