ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને સોશીયલ મીડિયામાં કરી રોશન પરિવાર માટે આવી પોસ્ટ

ઋત્વિક રોશનની(Hrithik Roshan) પૂર્વ પત્ની સુઝાન ખાન(Sussanne khan) રોશન પરિવારને માટે ચિંતિત છે. હૃતિક રોશનના પરિવાર અને તેની બહેન સુનૈના વચ્ચે ચાલી રહેલી મુશ્કેલીઓ વચ્ચે દરરોજ નવી વાતો સામે આવે છે. ત્યારે સુઝાન ખાન રોશન પરિવારના સપોર્ટમાં સોશીયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરે છે. તેમણે પોસ્ટમાં લોકોને કહ્યું રોશન પરિવારને મુશ્કેલ સમયમાં પસાર થઈ […]

ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને સોશીયલ મીડિયામાં કરી રોશન પરિવાર માટે આવી પોસ્ટ
Follow Us:
| Updated on: Jun 21, 2019 | 7:00 AM

ઋત્વિક રોશનની(Hrithik Roshan) પૂર્વ પત્ની સુઝાન ખાન(Sussanne khan) રોશન પરિવારને માટે ચિંતિત છે. હૃતિક રોશનના પરિવાર અને તેની બહેન સુનૈના વચ્ચે ચાલી રહેલી મુશ્કેલીઓ વચ્ચે દરરોજ નવી વાતો સામે આવે છે. ત્યારે સુઝાન ખાન રોશન પરિવારના સપોર્ટમાં સોશીયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરે છે. તેમણે પોસ્ટમાં લોકોને કહ્યું રોશન પરિવારને મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યા છે તો તેમનાથી દુર રહેવા અનુરોધ કર્યો. તેમણે સુનૈના વિશે પણ પોસ્ટમાં લખ્યું છે.

View this post on Instagram

A post shared by Sussanne Khan (@suzkr) on

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ પણ વાંચો: અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતા બાળકોએ કર્યા સ્કેટિંગ સાથે યોગ, જુઓ અનોખા યોગ કરતા બાળકોનો VIDEO

સુઝાન ખાને લખ્યું કે ‘મારો અનુભવ અને જીવનનો એક ભાગ આ પરિવારથી ખુબ નજીક છે. હું સુનૈનાને જાણું છું તે ખૂબ પ્રેમાળ અને સંભાળ રાખનારી છે. તે આ સમયે તે એક કમનસીબીની પરિસ્થિતિમાં છે. સુનૈનાના પિતાનું સ્વાસ્થ્ય સારું નથી. તેમની માતા પણ આ સમયે કંઈ કહી શકતી નથી. કૃપા કરીને કુટુંબના મુશ્કેલ સમયને સમજો. હું આ કહું છું કારણ કે હું લાંબા સમયથી આ પરિવારનો હિસ્સો રહીં છું. સુઝાન.’

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">