મુશ્કેલ સમયમાં શિલ્પા શેટ્ટીએ શેર કરી હકારાત્મક પોસ્ટ, ભૂલો કરવાને લઈને કહી આ વાત

શિલ્પા શેટ્ટી આ દિવસોમાં પોતાની અને પરિવારની સંભાળ લેવાની કોશિશમાં વ્યસ્ત છે. તે સોશિયલ મીડિયા પર હકારાત્મક પોસ્ટ્સ શેર કરી રહી છે.

મુશ્કેલ સમયમાં શિલ્પા શેટ્ટીએ શેર કરી હકારાત્મક પોસ્ટ, ભૂલો કરવાને લઈને કહી આ વાત
hilpa shetty shares a post on social media says I am going to make mistakes
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 11:30 AM

શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રાને (Raj Kundra) અશ્લીલ વીડિયો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવ્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. રાજ હાલમાં જેલમાં છે અને શિલ્પા હવે પોતાની જાતને સંભાળવામાં વ્યસ્ત છે. તેણી પણ કામ પર પરત આવી છે અને પોતાને મજબૂત કરવા માટે ઘણો પ્રયાસ કરી રહી છે.

શિલ્પા શેટ્ટી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોઝિટિવ પોસ્ટ્સ શેર કરી રહી છે. આ વખતે તેણે વાયરલ થયેલી ભૂલો વિશે પોસ્ટ કરી છે.

હું ભૂલો કરીશ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શિલ્પા શેટ્ટીએ શેર કરેલ તસ્વીરમાં લખ્યું છે – ભૂલો એ દેવાના તે ભાગ જેવી હોય છે, જેના માટે જીવનભર ચૂકવણી કરવી પડે છે. તેમાં આગળ લખ્યું છે – આપણે ભૂલ કર્યા વિના આપણું જીવન રસપ્રદ બનાવી શકતા નથી. આપણે આશા રાખવી જોઈએ કે તે ખતરનાક ભૂલો ન થાય અથવા તેનાથી લોકોને નુકસાન ન પહોંચે. પરંતુ ભૂલો થાય છે.

શિલ્પા શેટ્ટી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

Shilpa Shetty Instagram story

Shilpa Shetty Instagram story

શિલ્પાએ આગળ લખ્યું – આપણે આપણી ભૂલોને એ રીતે જોઈ શકીએ છીએ, કે જેને આપણે ભૂલી જવા માંગીએ છીએ. પરંતુ ભૂલને કારણે નહીં પણ આપણે ભૂલમાંથી જે શીખ્યા છીએ એ રીતે યાદ રાખી શકાય. શિલ્પાએ છેલ્લે લખ્યું – હું ભૂલો કરીશ, હું મારી જાતને માફ કરીશ અને તેમાંથી શીખીશ.

શિલ્પાએ આ સ્ટોરી શેર કરવા સાથે એક સ્ટીકર પણ પોસ્ટ કર્યું હતું. જેમાં લખ્યું છે – મેં ભૂલ કરી છે પણ કોઈ વાત નહીં.

તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ આગલા દિવસે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે દરેક ક્ષણ જીવવી જોઈએ. મને મારા જીવનમાં જે સમય મળે છે તેની દરેક ક્ષણ જીવવા માંગુ છું. શિલ્પાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

કામ પર પરત ફરી

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ કામ પર જવાનું બંધ કરી દીધું હતું. હવે તે કામ પર ફરી છે. તે સુપર ડાન્સર ચેપ્ટર 4 માં પાછી આવી છે. શિલ્પા શોમાં જજ તરીકે જોવા મળે છે. કો-જજ સાથે સ્પર્ધકો શિલ્પાના શોમાં વાપસીથી ખૂબ ખુશ થયા છે. તે સેટ પર શિલ્પાને ખૂબ મિસ કરી રહ્યા હતા. શિલ્પાની ગેરહાજરીમાં, શોમાં તેની જગ્યાએ ઘણા સેલેબ્સ આવ્યા. પરંતુ શિલ્પાને શોમાંથી બદલવામાં આવી ન હતી. હવે પાછા આવીને, તેણે તેના જજની ખુરશી સંભાળી છે.

આ પણ વાંચો: ‘આમ’ લોકોનો મસીહા જોડાશે આમ આદમી પાર્ટીમાં? અરવિંદ કેજરીવાલ સાથે સોનુ સૂદની બેઠકનું શું છે રહસ્ય?

આ પણ વાંચો: 83 Release date: શું આ વર્ષે રિલીઝ થઈ શકશે રણવીર-દીપિકાની ફિલ્મ 83? કબીર ખાને આપ્યો જવાબ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">