હંસિકા મોટવાનીનો મહેંદી સેરેમનીનો વીડિયો થયો વાયરલ, એક્ટ્રેસની સોહેલ સાથે ગ્રાન્ડ એન્ટ્રી

Hansika Motwani Sohael Khaturiya Wedding: એક્ટ્રેસ હંસિકા મોટવાની (Hansika Motwani Wedding) અને સોહેલ કથૂરિયાની વેડિંગ સેરેમની શરૂ થઈ ગયા છે. શુક્રવારે સૂફી નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કપલે હાથ પકડીને ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. હંસિકા મોટવાનીના પ્રી-વેડિંગ ફંક્શનનો વીડિયો વાયરલ થયો છે.

હંસિકા મોટવાનીનો મહેંદી સેરેમનીનો વીડિયો થયો વાયરલ, એક્ટ્રેસની સોહેલ સાથે ગ્રાન્ડ એન્ટ્રી
Hansika Motwani Sohael Khaturiya WeddingImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 10:21 PM

એક્ટ્રેસ હંસિકા મોટવાની તેના લગ્નને લઈને સતત ચર્ચામાં છે. હંસિકા મોટવાની 4 ડિસેમ્બર એટલે કે રવિવારે લગ્ન કરવા જઈ રહી છે. હંસિકા તેના બોયફ્રેન્ડ અને બિઝનેસ પાર્ટનર સોહેલ કથૂરિયા સાથે સાત ફેરા લેશે. હંસિકા મોટવાની અને સોહેલના પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. ગુરુવારે મહેંદી ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો સુંદર વીડિયો સોહેલે તેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. ગઈકાલે એટલે કે શુક્રવારે સૂફી નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હંસિકા મોટવાણી અને સોહેલ કથૂરિયાએ ખૂબ જ સુંદર અને ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. હંસિકા અને સોહેલનો હાથ પકડીને એન્ટ્રી કરી હતી, બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
View this post on Instagram

A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya)

ખૂબ જ સુંદર લાગી રહી હતી હંસિકા મોટવાની

સૂફી નાઈટના ફંક્શનમાં હંસિકા અને સોહેલની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી. હંસિકા અને સોહેલે આઈવરી કલરના પોતાના આઉટફિટનું ટ્વિનિંગ કર્યું હતું. બ્રાઈડ હંસિકાએ મિરર-એમ્બેલિશ્ડ શરારા પહેર્યું હતું જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેના સુંદર આઉટફિટ સાથે હંસિકાએ નેકલેસ, મેચિંગ ઈયરરિંગ્સ, માંગ ટીક્કા પહેરીને પોતાના લૂકને કમ્પલીટ કર્યો છે. હંસિકા અને સોહેલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાત સોહેલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે.

આજે થઈ શકે છે કોકટેલ પાર્ટી

રિપોર્ટ મુજબ હંસિકા મોટવાની અને સોહેલ કથૂરિયા આજે એક શાનદાર કોકટેલ પાર્ટી કરી શકે છે. વેડિંગ ફંક્શન ગ્રાન્ડ અને પ્રાઈવેટ હશે, જેમાં ફક્ત ફેમિલી મેમ્બર્સ અને કેટલાક નજીકના મિત્રો જ સામેલ થશે. પરંતુ ફેન્સ હંસિકા મોટવાની અને સોહેલના લગ્નના ફોટાની રાહ જોતા રહેશે.

4 ડિસેમ્બરે થશે હંસિકા અને સોહેલના લગ્ન

તમને જણાવી દઈએ કે હંસિકા મોટવાની અને સોહેલ આવતીકાલે એટલે કે 4 ડિસેમ્બરે લગ્ન કરશે. વેડિંગ સેલિબ્રેશન રાજસ્થાનના જયપુરમાં મુંડોટ્ટા ફોર્ટ અને પેલેસમાં ચાલી રહી છે. લગ્ન પહેલા હંસિકાએ તેના પ્રપોઝલના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેયર કર્યા હતા. જેમાં સોહેલ કથૂરિયા પેરિસના એન્ફિલ ટાવરની સામે ઘૂંટણ પર બેસીને હંસિકાને પ્રપોઝ કરી રહ્યો છે. આ તસવીરની સાથે જ હંસિકાએ તેની સગાઈની એનાઉન્સમેન્ટ કરી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">