સન્ની લિઓની-SRKના ગયા ‘અચ્છે દિન’! હરિયાણા અને કેરળની આ બે છોકરીઓને 2018માં Google પર સૌથી વધુ કરાઈ સર્ચ

વર્ષ 2018 પૂર્ણ થવાને આરે છે ત્યારે ગૂગલનું ટૉપ ટ્રેન્ડિંગ લિસ્ટ સામે આવી ગયું છે. આ લિસ્ટમાં સૌથી વધારે સર્ચ કરાયેલા સ્ટાર્સની કેટેગરીમાં સપના ચૌધરી અને પ્રિયા વારિયર (પ્રકાશ)નું નામ સામેલ છે.  હરિયાણાની જાણીતા ગાયક અને ડાન્સર સપના ચૌધરી આમ તો પહેલેથી ચર્ચામાં રહેતી આવી છે. પરંતુ બિગ બૉસમાં આવ્યા બાદ સપનાને સમગ્ર દેશવાસીઓ ઓળખવા […]

સન્ની લિઓની-SRKના ગયા 'અચ્છે દિન'! હરિયાણા અને કેરળની આ બે છોકરીઓને 2018માં Google પર સૌથી વધુ કરાઈ સર્ચ
Follow Us:
| Updated on: Dec 15, 2018 | 7:12 AM

વર્ષ 2018 પૂર્ણ થવાને આરે છે ત્યારે ગૂગલનું ટૉપ ટ્રેન્ડિંગ લિસ્ટ સામે આવી ગયું છે. આ લિસ્ટમાં સૌથી વધારે સર્ચ કરાયેલા સ્ટાર્સની કેટેગરીમાં સપના ચૌધરી અને પ્રિયા વારિયર (પ્રકાશ)નું નામ સામેલ છે. 

હરિયાણાની જાણીતા ગાયક અને ડાન્સર સપના ચૌધરી આમ તો પહેલેથી ચર્ચામાં રહેતી આવી છે. પરંતુ બિગ બૉસમાં આવ્યા બાદ સપનાને સમગ્ર દેશવાસીઓ ઓળખવા લાગ્યા. અને ત્યારબાદ પણ વાદ-વિવાદોના કારણે ચર્ચામાં રહી છે. અને એ જ કારણે સપના ચૌધરીના નામે એક નવો રેકોર્ડ જોડાઈ ગયો છે. વર્ષ 2018 પૂર્ણ થવાને આરે છે ત્યારે ગૂગલનું ટૉપ ટ્રેન્ડિંગ લિસ્ટ સામે આવી ગયું છે. આ લિસ્ટમાં સૌથી વધારે સર્ચ કરાયેલા સ્ટાર્સની કેટેગરીમાં સપના ચૌધરી અને પ્રિયા વારિયર (પ્રકાશ)નું નામ સામેલ છે. 

સપના ચૌધરી
પ્રિયા પ્રકાશ વારિયાર

આ પણ વાંચો: Amazon પર ગુસ્સે થઈ સોનાક્ષી સિંહા! 18 હજારના હેડફૉન્સની જગ્યાએ મોકલ્યો લોખંડનો ટુકડો?

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સૌથી વધુ સર્ચ કરાયેલા એક્ટર્સનું લિસ્ટ

2018માં સર્ચ કરાયેલા સ્ટાર્સમાં હરિયાણાની ડાન્સર સપના ચૌધરી 9મા સ્થાન પર છે. પહેલા નંબર પર હૉલિવૂડ સ્ટાર સિલવેસ્ટર છે. સપના પોતાના ગીતો માટે ભારતભરમાં જાણીતી થઈ છે. સપના ચૌધરીનું ગીત ‘તેરી આંખ્યા કા યો કાજલ’ અત્યાર સુધીનું સુપર હિટ ગીત છે. તે સિવાય સપના બિગ બૉસ 11માં પણ જોવા મળી હતી. હાલ સપના સમગ્ર દેશમાં શો કરી રહી છે. તેણે હાલમાં જ ઘણાં ફિલ્મ પ્રોજેક્ટ પણ સાઈન કર્યાં છે. 

પ્રિયા વારિયરનો જાદૂ

તો ગૂગલ સર્ચ 2018ની પર્સનાલિટી ટૉપ 10 લિસ્ટમાં આંખ મારીને દેશ-દુનિયાનું મન મોહી લેનારી પ્રિયા પ્રકાશ વારિયર પહેલા સ્થાન પર છે. બીજા નંબર પર નિક જોનસ અને ત્રીજા સ્થાન પર સપના ચૌધરીનું નામ છે. તેમણે પ્રિયંકા ચોપરા, આનંદ આહૂજા, સારા અલી ખાન, સલમાન ખાનને પાછળ છોડીને આ સ્થાન હાંસિલ કર્યું છે. 

ટૉપ ગીત બન્યું દિલબર-દિલબર

જૉન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતેનું ગીત દિલબર-દિલબર સૌથી વધુ સર્ચ લિસ્ટમાં સામેલ રહ્યું. આ ગીતને નોરા ફતેહીના ડાન્સને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો છે.

ટૉપ સર્ચ ફિલ્મ રોબોટ 2.0

રજનીકાંતની ફિલ્મ રોબોટ 2.0 ટૉપ સર્ચમાં સામેલ છે. દેશની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મમાં પહેલી વાર રજનીકાંત અને અક્ષયકુમાર એકસાથે જોવા મળ્યા. 

[yop_poll id=223]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">