International Yoga Day 2022: શિલ્પા શેટ્ટીથી લઈને મલાઈકા અરોરા સુધી, આ સ્ટાર્સે ફોટો શેર કરી યોગ દિવસની પાઠવી શુભેચ્છાઓ

સ્ટાર્સ પોતાને ફિટ રાખવા માટે ઘણા પ્રકારના યોગ કરે છે. આજે, યોગ દિવસ 2022 (Yoga Day 2022) પર સ્ટાર્સે તેમના સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને શુભેચ્છા પાઠવી છે.

International Yoga Day 2022: શિલ્પા શેટ્ટીથી લઈને મલાઈકા અરોરા સુધી, આ સ્ટાર્સે ફોટો શેર કરી યોગ દિવસની પાઠવી શુભેચ્છાઓ
wished a happy Yoga Day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 9:59 AM

બોલિવૂડ અને ટેલિવિઝન સ્ટાર્સ (Indian Celebrities) પોતાની જાતને ફિટ અને ફાઈન રાખવા માટે તેમની દિનચર્યામાં ઘણીવાર યોગા કરે છે. તે જ સમયે, અભિનેત્રી તેના શૂટિંગને લઈને તેના ફિગરનું ખાસ ધ્યાન રાખે છે. સ્ટાર્સ પોતાને ફિટ રાખવા માટે અનેક પ્રકારની એક્સરસાઇઝ અને યોગ કરે છે. યોગનું (Yoga) આપણા સામાન્ય જીવનમાં એટલું જ મહત્વ છે જેટલું બોલિવૂડ સેલિબ્રિટીઝના જીવનમાં છે. એક રીતે જોવા જઈએ તો આ સેલેબ્સ આપણા માટે પ્રેરણા છે. તેમને જોઈને આપણે પણ આપણી જીવનશૈલીમાં ઘણો ફેરફાર કરીએ છીએ. તો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 (International Yoga Day 2022) પર તમારા મનપસંદ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમની ફિટનેસના ફોટા શેર કરીને તમને શુભેચ્છા પાઠવી છે.

બોલિવૂડની કેટલીક હસ્તીઓએ આપણને પ્રેરણા આપવા માટે સારા દાખલા બેસાડ્યા છે. જેમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, જાહ્નવી કપૂર, શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, કરીના કપૂર, સુષ્મિતા સેન અને બીજા ઘણા એવા સેલેબ્સ છે જે આપણને પ્રેરણા આપે છે.

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

શિલ્પા શેટ્ટી

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, જે પોતાના ઠુમકાથી યુપી બિહારને હલાવા વાળી તેની ફિટનેસ અને ફિગર માટે જાણીતી છે. 40 વર્ષની ઉંમરે પણ અભિનેત્રીની ફિટનેસ યુવા અભિનેત્રીને સ્પર્ધા આપે છે. આજે યોગ દિવસ પર તેણે તેના ચાહકોને શુભેચ્છા પાઠવી છે.

મલાઈકા અરોરા

પોતાને ફિટ રાખવા માટે, મલાઈકા અરોરા ઘણીવાર યોગ અને કસરત કરતી જોવા મળે છે. અભિનેત્રી આ ઉંમરે પણ ફિટનેસના મોટા સ્ટાર્સ સાથે સ્પર્ધા કરે છે. આજે યોગ દિવસ પર મલાઈકાએ તેના ઈન્સ્ટા પર એક વીડિયો શેર કરીને શુભેચ્છા પાઠવી છે.

અનુપમ ખેર

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

આજે યોગ દિવસના દિવસે અનુપમ ખેરે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને પોતાના ચાહકોને યોગ દિવસની શુભકામનાઓ પાઠવી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “યોગ એ ધર્મ નથી પરંતુ એક વિજ્ઞાન છે. આમાં શરીર, મન અને આત્માને જોડાવાનું કહેવાયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">