Fashion Face off: Disha Patani અને Ananya Pandayમાં છેડાઈ ફેશનની જંગ, મિની શોર્ટ ડ્રેસમાં તમને કોણ લાગે છે બહેતરીન?

દિશા પટણી અને અનન્યા પાંડે બોલિવૂડની ફેશન દીવા છે. આ બંને અભિનેત્રીઓ ઘણીવાર પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી ચાહકોને પ્રભાવિત કરે છે. તાજેતરમાં બંને અભિનેત્રીઓ એક જેવા બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. ફેશનની દ્રષ્ટિએ કોણે ચાહકોનું દિલ જીત્યું છે તે જાણો.

Fashion Face off: Disha Patani અને Ananya Pandayમાં છેડાઈ ફેશનની જંગ, મિની શોર્ટ ડ્રેસમાં તમને કોણ લાગે છે બહેતરીન?
Ananya Panday, Disha Patani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 9:51 PM

જ્યારે પણ ડ્રેસિંગ સેન્સની વાત આવે છે ત્યારે બોલિવૂડની અભિનેત્રીઓ ઘણીવાર તેમની સ્ટાઈલ અને ગ્લેમરથી તેમના ફેન્સને પ્રભાવિત કરે છે. ઘણી વખત તે નવી સ્ટાઈલ અને ટ્રેન્ડની શરુઆત કરે છે. ઘણી વખત, એકબીજાના દેખાવથી પ્રભાવિત થઈને તેઓ સમાન શૈલી પસંદ કરે છે. આને કારણે આપણને ફેશન ફેસ ઓફ જોવાની તક મળે છે.

દિશા પટણી (Disha Patani) અને અનન્યા પાંડે (Ananya Panday) પોતાના કર્વી ફિગરને બોડીકોન ડ્રેસમાં ફ્લોન્ટ કરતી જોવા મળે છે. બંને અભિનેત્રીઓને તેમના આઉટફિટને સ્નીકર્સની સાથે સ્પોટ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે બંનેએ એક જેવા આઉટફિટને કેવી રીતે સ્ટાઈલ કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

દિશા પટણી

દિશા પટણી તેમના સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને હંમેશાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. બાગી 2 ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી બ્લેક કલરની મીડી ડ્રેસ પહેરીને જોવા મળી હતી. આ બ્લેક આઉટફિટમાં દિશા ખુબ જ સ્ટનિંગ અને ક્યૂટ લાગી રહી હતી. આ અભિનેત્રી બ્લેક આઉટફિટ સાથે સફેદ રંગના સ્નીકર્સ કૈરી કર્યા હતા. અભિનેત્રીએ તેના ડ્રેસની સાથે વન સાઈડ બ્રેડ્સ બનાવી હતી. આ આઉટફિટ સાથે મિનમલ મેકઅપ કરતા ન્યૂડ લિપસ્ટિક લગાવી હતી.

અનન્યા પાંડે

અનન્યા પાંડે કેઝ્યુઅલ લુકમાં પણ ખૂબ સ્ટાઈલિશ લાગે છે. એક્ટ્રેસ તેના ઘરની બહાર બ્લેક કલરની મીડી ડ્રેસમાં જોવા મળી હતી. અનન્યાએ આ આઉટફિટ સાથે વ્હાઈટ સ્નીકર્સ કૈરી કર્યા હતા. અભિનેત્રીએ આ આઉટફિટ સાથે સ્ટેટમેન્ટ ઈયરિંગ્સને એક્સેસરાઈઝ કર્યાં છે. બીજી બાજુ જ્યારે મેકઅપની વાત આવે છે, ત્યારે અભિનેત્રીએ ગ્લેમ મેકઅપ કરતી વખતે પીચ આઈશેડો, ન્યૂડ પિંક લિપસ્ટિક અને વાળને ખુલ્લા રાખ્યા છે. અનન્યા કેઝ્યુઅલ લુકમાં સિમ્પલ અને સ્ટાઈલિશ લાગે છે.

બંને અભિનેત્રીઓએ આ આઉટફિટને અલગ-અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ સાથે કૈરી કર્યું છે. દિશા અને અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બંને અભિનેત્રીઓ ઘણીવાર તેમના ફોટા અને વીડિયોઝ શેર કરતી રહે છે. તે જ સમયે, વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો દિશા પટણી, સલમાન ખાન સાથે ફિલ્મ રાધેમાં જોવા મળી હતી. અનન્યા પાસે પણ ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે.

આ પણ વાંચો: Ranbir Kapoorની બહેન રિદ્ધિમાએ માતા નીતુ વિશે કહ્યું – તે પોતાની વહુને પ્રેમથી બગાડી દેશે, શું આલિયા ભટ્ટ માટે છે આ સંદેશ?

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">