AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dunki : શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’એ રિલીઝ પહેલા જ કર્યો કરોડોનો બિઝનેસ, 155 કરોડમાં વેચાયા ડિજિટલ રાઇટ્સ!

સુપરસ્ટાર શાહરૂખ ખાન તેના આગામી પ્રોજેક્ટ્સ પર સતત કામ કરી રહ્યો છે. શાહરૂખ પાસે બે મોટી ફિલ્મો છે. આ દરમિયાન અભિનેતાની ફિલ્મ 'ડંકી' (Dunki)ને લઈને એક નવી માહિતી સામે આવી છે.

Dunki : શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી'એ રિલીઝ પહેલા જ કર્યો કરોડોનો બિઝનેસ, 155 કરોડમાં વેચાયા ડિજિટલ રાઇટ્સ!
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 4:02 PM
Share

Dunki : વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર પઠાણ બાદ હવે શાહરુખ ખાનની આગામી ફિલ્મને લઈ સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. શાહરુખ ખાન 2 મોટા બજેટ વાળા પ્રોજકેટ પર કામ કરી રહ્યા છે. જેમાં પ્રથમ ફિલ્મ છે જવાન જે 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેની બીજી ફિલ્મ છે ડંકી, જેમાં શાહરુખ ખાન અને રાજકુમાર હિરાણી એક સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસ અને નવા વર્ષે રિલીઝ થશે.

આ પણ વાંચો : Viral Video : અક્ષય કુમારે શેર કર્યો એક ખાસ વીડિયો, કેપ્શને જીત્યું ફેન્સનું દિલ

આ ફિ્લ્મની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ

રિપોર્ટ અનુસાર ડંકીએ રિલીઝ પહેલા જ 155 કરોડ રુપિયા કમાઈ લીધા છે. માનવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના ઓટીટી રાઈટ્સ મુકેશ અંબાણીની રિલાયન્સ JioCinemaને તગડી રકમમાં વેંચી નાંખ્યા છે. અહેવાલોનું માનીએ તો માત્ર એક જ ભાષમાં રિલીઝ થનારી આ ફિ્લ્મની અત્યારસુધીની સૌથી મોટી ડીલ છે. તેની પાછળ શાહરુખ ખાન અને રાજકુમાર હિરાણીની સાથે આવવાનું કારણ માનવામાં આવી રહ્યું છે.

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

(Shah Rukh Khan: Instagram)

રિપોર્ટનું માનીએ તો 2 મોટા સેલિબ્રિટી જ્યારે સાથે આવશે તો તે પળ શાનદાર હશે. આ ફિલ્મને લઈ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, ડંકી બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાંખશે. ડંકીથી રાજકુમાર હિરાણી 5 વર્ષ બાદ નિર્દેશનમાં પરત ફરી રહ્યો છે. આ પહેલા તેમણે સંજય દત્તની સાથે મુન્ના ભાઈ એમબીબીએસ, લગે રહો મુન્ના ભાઈ, આમિર ખાનની સાથે 3 ઈડિયટ્સ અને પીકે અને રણબીર કપૂર સાથે સંજુ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

આ પણ વાંચો : Tom Cruise Hindi : ટોમ ક્રૂઝને પરફેક્ટ હિન્દી બોલતા જોઈને ફેન્સ થયા ઇમ્પ્રેસ, Video થયો Viral

ટુંક સમયમાં જ મેકર્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે

રાજકુમાર હિરાણીની ફિલ્મ હંમેશા એક સામાજીક સંદેશ આપે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ડંકી સાથે પણ તે કાંઈ અલગ જ કરતો જોવા મળશે. તો શાહરુખ ખાનની જવાન અવાર નવાર ચર્ચામાં રહે છે. ટુંક સમયમાં જ મેકર્સ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે. ત્યારે આને લઈ ચાહકોમાં પહેલાથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાહરુખ ખાનના ચાહક પઠાણ બાદ તેની આગામી બ્લોકબસ્ટર ફિલ્મ પર નજર રાખીને બેઠા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">