Drugs Case Clean Chit : ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ આર્યન ખાન ફિલ્મ મેકિંગ કોર્સ માટે જઇ શકે છે અમેરિકા

જ્યારથી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને(Aryan Khan) ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી છે, ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે તે ફિલ્મ નિર્માણના કોર્સ માટે અમેરિકા જઈ શકે છે. આર્યન ખાનની ઓક્ટોબર 2021માં ધરપકડ કરવામાં આવી હતી.

Drugs Case Clean Chit : ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ આર્યન ખાન ફિલ્મ મેકિંગ કોર્સ માટે જઇ શકે છે અમેરિકા
Aryan KhanImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 10:54 PM

શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનને (Aryan Khan) ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) ક્લીનચીટ મળી છે. આર્યન ખાનની 2 ઓક્ટોબર 2021ના રોજ ક્રૂઝમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને 26 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. જામીન મળ્યા બાદ આર્યનનું મન્નતમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. થોડા મહિનાઓ બાદ હવે NCBએ આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપી દીધી છે. 27 મેનો દિવસ તેના માટે ખૂબ જ શુભ દિવસ રહ્યો છે કારણ કે આ દિવસે આર્યન ખાનને ક્લીનચીટ મળી હતી અને આજે તેના નાના ભાઈ અબરામ ખાનનો પણ જન્મદિવસ છે. આર્યન ખાનને જ્યારથી ક્લીનચીટ આપવામાં આવી છે ત્યારથી તેના વિશે એવા અહેવાલો છે કે તે ફિલ્મ નિર્માણનો કોર્સ કરવા માટે અમેરિકા જઈ શકે છે.

ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ આર્યન ખાન અમેરિકા જઈ શકે છે

હવે જ્યારે આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળી ગઈ છે, ત્યારે તે ફિલ્મ નિર્માણનો અભ્યાસ કરવા યુએસ જશે તેવી અપેક્ષા છે. ઈન્ડિયા ટુડે મુજબ, આર્યન ખાનના નજીકના સૂત્ર દ્વારા તેને કહેવામાં આવ્યું છે કે, ‘હવે જ્યારે આર્યન ખાનને ક્લીનચીટ મળી ગઈ છે, તો તે હવે કાયદેસર રીતે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી શકશે. તે ફિલ્મ નિર્માણની યોજનાને પૂર્ણ કરવા માંગે છે. આર્યન પહેલાથી જ એમેઝોન પ્રાઇમ વિડીયો શો પીચ કરી ચૂક્યો છે. અને તે સ્ક્રિપ્ટ રાઈટિંગમાં જઈને તેનું દિગ્દર્શન કરવા માંગે છે.

આ પ્રોજેક્ટ વિશે એક સૂત્રએ પિંકવિલાને જણાવ્યું, ‘આ પ્રોજેક્ટ લખવા ઉપરાંત આર્યન તેનું નિર્દેશન પણ કરશે. તેણે આ માટે ઘણી તૈયારી કરી છે અને ચાર્જ પણ સંભાળી લીધો છે, જેનું ટેસ્ટ શૂટ શુક્રવાર અને શનિવારે થઈ શકે છે. તેનો એક ભાગ બનીને અને ક્રૂની તૈયારીઓ વિશે વાત કરતાં આર્યન આ પ્રોજેક્ટના શૂટ પહેલા બધાને સાથે લાવવા અને સમજવા માંગે છે. તે આ શીર્ષક વિનાના શો માટે ખૂબ જ ઉત્સાહી છે, અને તેના પ્રી-પ્રોડક્શન પર કામ શરૂ કરી દીધું છે. તે ટૂંક સમયમાં શૂટિંગની તારીખ નક્કી કરશે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કરણ જોહરની બર્થડે પાર્ટીમાં આર્યન ખાન એકલો જ પહોંચ્યો હતો

આ દરમિયાન આર્યન ખાન તાજેતરમાં જ કરણ જોહરના 50માં જન્મદિવસના અવસર પર જાહેરમાં જોવા મળ્યો હતો. આ પાર્ટીમાં તે એકલો જ પહોંચ્યો હતો. આ પાર્ટીમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથે પહોંચ્યા હતા.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">