Box Office Prediction Day 1: અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ પહેલા દિવસે કરી શકે છે આટલા કરોડની કમાણી

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી શુક્રવારે રિલીઝ થઈ રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે, જેના કારણે આ ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા છે.

Box Office Prediction Day 1: અક્ષય કુમારની ફિલ્મ 'સૂર્યવંશી' પહેલા દિવસે કરી શકે છે આટલા કરોડની કમાણી
Sooryavanshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 7:48 PM

રોહિત શેટ્ટી (Rohit Shetty)ની કોપ યુનિવર્સની ચોથી ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) રાજ્યના તમામ સિનેમા હોલ ફરીથી ખોલવાની જાહેરાત કર્યા પછી થિયેટરોમાં રિલીઝ થનારી આ પહેલી મોટી ફિલ્મ છે. અક્ષય કુમારની આ ફિલ્મ પાસેથી દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. એટલું જ નહીં ફિલ્મના એડવાન્સ બુકિંગને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે.

હવે આ ફિલ્મ આવતીકાલે એટલે કે 5 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ફિલ્મ પહેલા દિવસે કેટલા કરોડની કમાણી કરી શકે છે. ટ્રેડ એનાલિસ્ટ અક્ષય રાઠીએ જણાવ્યું કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 20 કરોડ સુધીની કમાણી કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે અત્યારે દેશભરમાં લોકો તહેવારના મૂડમાં છે અને કોવિડને કારણે આટલા લાંબા સમય સુધી ઘરમાં બંધ રહ્યા બાદ હવે થિયેટરોમાં ફરી ફિલ્મો રિલીઝ થઈ રહી હોવાથી લોકો પણ ફિલ્મો જોવા માટે ઉત્સાહિત છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

શું કહ્યું ટ્રેડ એનાલિસ્ટે

ફિલ્મ નિર્માતા અને વેપાર વિશ્લેષક ગિરીશ જોહરે જણાવ્યું હતું કે દિવાળીના અવસર પર રિલીઝ થઈ રહેલી આ મોટી ફિલ્મને લઈને તેઓ પોતે પણ ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે તે જોઈને ખુશ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકો ફિલ્મો વિશે વાત કરે છે. દરેક પોતાનો ટેકો આપી રહ્યા છે.

કાસ્ટિંગ ડિરેક્ટર કુણાલ એમ શાહે કહ્યું કે સૂર્યવંશી દિવાળીના અવસર પર રિલીઝ કરવા માટે એક પરફેક્ટ ફિલ્મ છે. થિયેટર પણ દર્શકોની વાપસીની રાહ જોઈ રહ્યા છે. જો ફિલ્મ કોવિડ દરમિયાન રિલીઝ ન થઈ હોત તો આ ફિલ્મને શાનદાર ઓપનિંગ મળી હોત, પરંતુ હવે ફિલ્મ કોવિડ દરમિયાન રિલીઝ થઈ રહી છે તો મને લાગે છે કે સૂર્યવંશી પ્રથમ દિવસે 15-18 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરી શકે છે.

5,200 સ્ક્રીન્સ પર રિલીઝ થશે આ ફિલ્મ

તમને જણાવી દઈએ કે સૂર્યવંશી મોટાપાયે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે 5,200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સંખ્યામાં સતત વધારો થશે. તેથી જ્યારે ફિલ્મ આટલા સ્ક્રીન્સ પર રિલીઝ થઈ રહી છે ત્યારે કમાણી સારી થઈ શકે છે અને તહેવારોનો સમય છે અને લોકોને રજાઓ પણ હોય છે તેથી ફિલ્મ સારી કમાણી કરી શકે છે.

આ પણ વાંચો :- અહાન શેટ્ટી – તારા સુતારિયાની ફિલ્મ તડપનું પહેલું ગીત Tumse Bhi Zyada રિલીઝ, અરિજીતના અવાજનો ચાલ્યો જાદુ

આ પણ વાંચો :- It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની ‘સુપરસ્ટાર’

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">