‘શોલે’ ફિલ્મમાં ‘કાલિયા’ના પાત્રથી જાણીતા થયેલા Bollywoodના દિગ્ગજ અભિનેતા વિજુ ખોટેનું નિધન

ભારતીય સિનેમામાંના પ્રસિદ્ધ અભિનેતા વિજુ ખોટેનું (Viju Khote) 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના મુંબઈ સ્થિત તેમના ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ Bollywoodની સુપરહિટ ફિલ્મ ‘શોલે’ ફિલ્મમાં કાલિયાનો રોલ ભજવ્યો હતો. આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે […]

'શોલે' ફિલ્મમાં 'કાલિયા'ના પાત્રથી જાણીતા થયેલા Bollywoodના  દિગ્ગજ અભિનેતા વિજુ ખોટેનું નિધન
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Sep 30, 2019 | 12:16 PM

ભારતીય સિનેમામાંના પ્રસિદ્ધ અભિનેતા વિજુ ખોટેનું (Viju Khote) 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમના મુંબઈ સ્થિત તેમના ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ Bollywoodની સુપરહિટ ફિલ્મ ‘શોલે’ ફિલ્મમાં કાલિયાનો રોલ ભજવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ગબ્બર સિંહ સાથે તેમનો ડાયલોગ ‘તેરા ક્યા હોગા કાલિયા’ ખુબ જ પ્રચલીત થયો હતો. તેમણે પોતાની કારકિર્દીમાં ચાઈનાગેટ, મેલા, અંદાજ અપના અપના, ગોલમાલ -3 અને નગીના સહિત 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મરાઠી ફિલ્મો, ટીવી સિરિયલની સાથે ઘણા નાટકો પણ તેમણે ભજવ્યા હતા. તેઓએ 1964માં ‘યા મલક’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. વિજુએ શોલે ફિલ્મમાં કાલિયાનો રોલ કર્યો હતો જેનાથી તેમને ઓળખ મળી હતી. ઉપરાંત અંદાજ અપના અપના ફિલ્મમાં રોબર્ટનું કેરેક્ટર તેમણે પ્લે કરેલું જે ઘણું ચર્ચામાં રહ્યું હતું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

“]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">