મહાનાયક અમિતાભ બચ્ચન આ કારણે નેશનલ એવોર્ડ સમારોહમાં હાજર રહેશે નહીં

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ હોવાના કારણે તેમણે ટ્વીટ દ્વારા પોતાના ફેન્સને એક માહિતી આપી છે. 23 ડિસેમ્બરે યોજાનારા દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારોહમાં હાજર રહેશે નહીં. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અમિતાભ બચ્ચનને તેના યોગદાન બદલ ફિલ્મ જગતનો સર્વોચ્ચ સન્માન આપવાના છે. પરંતુ તબિયતના કારણે અમિતાભ હાજર રહી શકશે નહીં. અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી […]

મહાનાયક અમિતાભ બચ્ચન આ કારણે નેશનલ એવોર્ડ સમારોહમાં હાજર રહેશે નહીં
Follow Us:
| Updated on: Dec 22, 2019 | 4:22 PM

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ હોવાના કારણે તેમણે ટ્વીટ દ્વારા પોતાના ફેન્સને એક માહિતી આપી છે. 23 ડિસેમ્બરે યોજાનારા દાદા સાહેબ ફાળકે એવોર્ડ સમારોહમાં હાજર રહેશે નહીં. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અમિતાભ બચ્ચનને તેના યોગદાન બદલ ફિલ્મ જગતનો સર્વોચ્ચ સન્માન આપવાના છે. પરંતુ તબિયતના કારણે અમિતાભ હાજર રહી શકશે નહીં. અમિતાભ બચ્ચન છેલ્લા ઘણા દિવસોથી બીમાર છે. જેના કારણે કોન બનેંગા કરોડપતિ ફિલ્મની શૂટિંગ પણ વચ્ચે રોકી દેવાઈ હતી.

આ પણ વાંચોઃ ગુગલની માતૃ સંસ્થા અલ્ફાબેટના CEO સુંદર પીચાઈને 1720 કરોડ રૂપિયાનું પેકેજ

અમિતાભ બચ્ચને કર્યું Tweet

અમિતાભ બચ્ચને ટ્વીટ દ્વારા જાણકારી આપી કે, તેઓ બીમારીના કારણે યાત્રા કરી શકે તેમ નથી. દિલ્હીમાં યોજાનારા નેશનલ એવોર્ડમાં હાજર રહી શકશે નહીં. આ વાતનું મને ઘણું દુઃખ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">