Birthday Special : ‘ઓફિસ-ઓફિસ’ વાળા ‘ભાટિયાજી’ મનોજ પાહવાની કોમિક ટાઈમિંગનો કોઈ જવાબ નથી, વાંચો ખાસ વાતો

મનોજ પાહવા (Manoj Pahwa) એ અભિનયની શરૂઆત 1984 માં પોતાની પ્રખ્યાત સિરિયલ હમ લોગથી કરી હતી. જે બાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે અભિનેતાએ 100 થી વધુ ફિલ્મોમાં ખૂબ જ જબરદસ્ત કામ કર્યું છે, તેના જન્મદિવસ પર, તેને વધુ નજીકથી જાણો.

Birthday Special : 'ઓફિસ-ઓફિસ' વાળા 'ભાટિયાજી' મનોજ પાહવાની કોમિક ટાઈમિંગનો કોઈ જવાબ નથી, વાંચો ખાસ વાતો
Manoj Pahwa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 8:02 PM

આજે બોલિવૂડ ફિલ્મો અને ટીવીના પ્રખ્યાત અભિનેતા મનોજ પાહવા (Manoj Pahwa) નો જન્મદિવસ છે, અભિનેતાએ ફિલ્મોની સાથે સાથે ટીવીમાં પણ ઘણું કામ કર્યું છે. આજે અભિનેતા તેનો 58 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાની ફિલ્મોની યાદી વિશાળ છે જ્યાં તેમણે આજ સુધી 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંથી એક છે.

મનોજે બોલિવૂડ ફિલ્મ ‘ઈસ રાત કી સુબાહ નહીં’ થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી તેમને વધારે સફળતા મળી નથી પરંતુ અભિનેતાને નોટિસ જરુર કરવામાં આવ્યા હતા, પરંતુ અભિનેતા આ પહેલા પણ ટીવી પર તેની સિરિયલ વિશે ચર્ચામાં રહ્યા હતા. મનોજને સૌથી પહેલા ભારતની પ્રખ્યાત સિરિયલ “હમ લોગ” માં સ્થાન મળ્યું હતું. આ સીરિયલમાં તેમણે ટોની નામની વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું.

જ્યાં દર્શકોએ તેમને ખૂબ પસંદ કર્યા હતા. વર્ષ 2000 સુધી, અભિનેતાએ ઘણી મોટી સિરિયલોમાં કામ કર્યું, ત્યારબાદ 2001 માં ટીવી પર રજૂ થયેલી ઓફિસ-ઓફિસ, પંકજ કપૂરના શોએ મનોજને બધે હિટ બનાવ્યા. મનોજે ઓફિસ-ઓફિસમાં ભાટિયાજીની ભૂમિકા ભજવી હતી. જે દરેકને ખૂબ ગમ્યું. મનોજ હજી પણ ફિલ્મોમાં સક્રિય છે, જ્યાં તાજેતરમાં જ અમે તેને ક્રિતી સેનન (Kriti Sanon) ની પ્રખ્યાત ફિલ્મ “મિમી” માં જોયા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મનોજ પંજાબના રહેવા વાળા છે. જ્યાં તેમના પિતા આઝાદી પછી પાકિસ્તાનમાં પંજાબથી ભારત આવ્યા અને દિલ્હીમાં રહેવા લાગ્યા. મનોજે પણ પોતાનું સમગ્ર શિક્ષણ દિલ્હીથી પૂરું કર્યું અને હવે તે તેના સમગ્ર પરિવાર સાથે મુંબઈના વર્સોવામાં રહે છે.

હમ લોગના સેટ પર મનોજ સીમા ભાર્ગવ સાથે પ્રેમમાં પડ્યા હતા. જે બાદ આ જોડીએ લગ્ન કરી લીધા. પરફોર્મન્સની દ્રષ્ટિએ આ બંને સ્ટાર્સ કોઈથી ઓછા નથી. અભિનેતાને ફિલ્મોમાં તેમના શ્રેષ્ઠ કામ માટે ફિલ્મફેર એવોર્ડ દ્વારા પણ નામાંકિત કરવામાં આવ્યા છે.

મનોજે સલમાન ખાન સાથે ‘દબંગ 2’ માં પણ કામ કર્યું છે, જેમાં તેમણે પોલીસ કમિશનરની ભૂમિકા ભજવી હતી, ખુદ સલમાન ખાન પણ મનોજની ઘણી પ્રશંસા કરી ચુક્યા છે. તે તેમની કોમિક ટાઇમિંગનાં દિવાના છે. મનોજે ફિલ્મો અને ટીવીમાં ઘણું કામ કર્યું છે, જે પછી હવે એક્ટર સિરીઝમાં પણ કામ કરી રહ્યા છે.

અભિનેતા 2020 માં રિલીઝ થયેલી ફિલ્મ “A Suitable Boy” માં પણ જોવા મળ્યા હતા. મનોજે જે પ્રાકરનું કામ ઓફિસ ઓફિસમાં કર્યું છે તેના ચાહકો આજે પણ ફેન છે. જ્યાં આજે પણ આ શો ઘણા ઘરોમાં ખૂબ પ્રેમથી જોવામાં આવે છે.

આ પણ વાંચો :- Kiara Advaniના ટોપલેસ ફોટોશૂટ પર ડબ્બુ રતનાનીનો ખુલાસો, જાણીને ચાહકો પણ થઈ જશે હેરાન

આ પણ વાંચો :- Bharti Singhને ફોટોગ્રાફર્સે પૂછ્યું અમે મામા ક્યારે બનીશું? કોમેડિયને એવો જવાબ આપ્યો કે સાંભળીને પતિને પણ આવશે શરમ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">