Birthday special : નેહા કક્કર ચાર વર્ષની ઉંમરથી જ ગાતી હતી ગીત, કંઈક આવી છે ઉતાર-ચડાવ ભરેલી જિંદગી

Birthday special : મ્યુઝિક લવરના દિલમાં ખાસ જગ્યા બનાવનાર નેહા કક્કર (Neha kakkar) 6 જૂને બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. ભારતીય શકીરા તરીકે ઓળખાતી નેહા કક્કર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં દિગ્ગજ ગાયક પૈકી એક છે.

Birthday special :  નેહા કક્કર ચાર વર્ષની ઉંમરથી જ ગાતી હતી ગીત, કંઈક આવી છે ઉતાર-ચડાવ ભરેલી જિંદગી
નેહા કક્કરની ઉતાર-ચડાવ ભરી જિંદગી
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 06, 2021 | 1:18 PM

Birthday special : મ્યુઝિક લવરના દિલમાં ખાસ જગ્યા બનાવનાર નેહા કક્કર(Neha kakkar) 6 જૂને બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. ભારતીય શકીરા તરીકે ઓળખાતી નેહા કક્કર મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં દિગ્ગજ ગાયક પૈકી એક છે.

નેહાનો જન્મ 6 જૂન 1988ના રોજ ઋષિકેશમાં થયો હતો.નેહા કક્ક્ડનો જન્મ ઉત્તરાખંડના એક ગરીબ પરિવારમાં થયો હતો નેહાના માતાનું નામ નીતિ અને પિતાનું નામ ઋષિકેશ કક્ક્ડ છે. નેહાને એક ભાઈ ટોની અને બહેન સોનુ કક્ક્ડ છે. નેહાનો પરિવાર દિલ્હીની આસપાસ ત્રણેય બાળકોને લઈને જગરાતામાં ગીતો ગાતા હતા. નેહાએ તેની બહેનને જગરાતામાં 4 વર્ષે જ ગીતો ગાતા જોઈને ગાવાનું શીખી લીધું હતું

નેહા કક્કડ મૂળ ઉત્તરાખંના ઋષિકેશની રહેવાસી છે. જે સ્કૂલમાં નેહા ભણત્તી હતી.એ જ સ્કૂલની બહાર તેના પિતા સમોસા વેચવાનું કામ કરતા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

નેહાએ 2006માં પહેલી વાર ઇન્ડિયન આઇડલની બીજી સીઝન માટે ઓડિશન આપ્યું હતું અને ક્વોલિફાઇ કરી દીધી હતી. નેહાએ તેની કરિયરની શરૂઆત ઇન્ડિયન આઇડલ શોની સેકન્ડ સિઝન સાથે કરી હતી. નેહા જયારે ઇન્ડિયન આઇડલની સિઝન 2માં હતી ત્યારે 11માં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

‘ઇન્ડિયન આઇડોલ -2’ (2006) નેહા આગળ વધી શકી ન હતી. તે સમયએ જજનો લાગતું હતું કે, નેહા સારી સિંગર નથી. આ બાદ જ નેહાએ કરિયરની શરૂઆત કરી હતી. 2008 માં નેહાનું આલ્બમ બહાર આવ્યું જેનું નામ ‘નેહા ધ રોકસ્ટાર’ હતું. આ બાદ તેને કયારે પણ પાછળ ફરીને જોયું નથી. બોલિવૂડની હાલની સફળ ગાયિકા નેહા કક્કડે પોતે ક્યારેય સંગીતની તાલીમ નથી લીધી.

આ બાદ ઘણા રિયાલિટી શોમાં નેહાએ ભાગ લીધો હતો. નેહાએ ફિલ્મ ‘કોકટેલ’ માં ‘સેકન્ડ હેન્ડ જવાની’ ગીત ગાયું હતું. આ બાદ નેહાને ફિલ્મ ‘યારિયાં’ માં ‘આજ બ્લુ હૈ પાની-પાની’ થી લોકોએ સુપરસ્ટાર બનાવી દીધી હતી. આજે નેહા ઘણા સુપરહિટ ગીતો ગાઈ છે. આજકાલ નેહા કક્ક્ડ સોની ટીવી પર આવતો રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 12’ ને જજ કરી રહી છે.

બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કરનું જીવન ઉતાર-ચડાવથી ભરેલું હતું. પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઈફને લઈને નેહા ઘણી ચર્ચામાં રહે છે. નેહાનો પહેલો બોયફ્રેન્ડ હિમાંશ કોહલી હતો. બંનેની મુલાકાત યારિયા ફિલ્મના ગીત દરમિયાન થઇ હતી. આ બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.

આ વાત લગ્ન સુધી પહોંચી હતી. પરંતુ કોઈપણ કારણોસર બંનેએ અલગ થવાનો ફેંસલો લીધો હતો. આ બાદ નેહા કક્કરે 24 ઓક્ટોબર 2020 ના રોજ પંજાબી ગાયક રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરી લીધા હતા. આ બંનેના લગ્નની ઘણી ચર્ચા થઇ હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">