Birthday Post: Malaika Aroraના જન્મદિવસ પર અર્જુન કપૂરે શેર કરી એક ખાસ પોસ્ટ, કરીના કપૂરે માંગી ફોટો ક્રેડિટ

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaia Arora) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ પર તેમના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે (Arjun Kapoor) એક ખાસ પોસ્ટ શેર કરી છે.

Birthday Post: Malaika Aroraના જન્મદિવસ પર અર્જુન કપૂરે શેર કરી એક ખાસ પોસ્ટ, કરીના કપૂરે માંગી ફોટો ક્રેડિટ
Malaika Arora, Arjun Kapoor
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 7:52 PM

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. મલાઈકાના જન્મદિવસ પર અર્જુન કપૂરે (Arjun Kapoor) ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. અર્જુને મલાઈકાના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અર્જુને મલાઈકા સાથે ખૂબ જ પ્રેમાળ તસ્વીર શેર કરી છે. જેમાં મલાઈકા તેમને કિસ કરતી જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે અર્જુને લખ્યું – આજનો દિવસ કે બીજો કોઈ દિવસ. હું તમને હંમેશા હસાવવા માંગુ છું. તમે આ વર્ષે ખૂબ સ્માઈલ કરો.

View this post on Instagram

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

કરીનાએ માગી ફોટો ક્રેડિટ

અર્જુનની પોસ્ટ પર ઘણા સેલેબ્સે કમેન્ટ કરી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મલાઈકાની બહેન અમૃતા અરોરા (Amrita Arora)એ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે. તે જ સમયે કરીના કપૂરે (Kareena Kapoor) પિક ક્રેડિટ માંગી. તેમણે કોમેન્ટ કરી – મારે ફોટો ક્રેડિટ જોઈએ છે, અર્જુન કપૂર જી.

કરીનાની કમેન્ટનો સ્ક્રીનશોટ અર્જુન કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ પોસ્ટને શેર કરતા તેમણે લખ્યું – કરીના કપૂર હવે હું તમને માત્ર મારી તસ્વીરો ક્લિક કરવા માટે કહી રહ્યો છું. 2-3 ફોટોશૂટ માટે તમારી ડેટ્સ બુક કરાવી રહ્યો છું. હંમેશની જેમ મહબુબ પર. શુક્રવારે સાંજે મલાઈકા અરોરા અર્જુન કપૂરના ઘરે જતી જોવા મળી હતી. તેમણે સફેદ સ્કર્ટ સાથે બ્લેઝર પહેર્યું હતું. સાથે પેચિંગ હીલ્સ પણ પહેરી હતી.

અર્જુન કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મલાઈકા અરોરા વિશે તેમને શું ગમે છે. ત્યારે એક ખાસ વાતચીતમાં અર્જુને કહ્યું હતું કે મને લાગે છે કે તેઓ મારી સાથે ખૂબ જ પેશન્સમાં રહે છે. હું કોઈ આસાન અને સિંપલ વ્યક્તિ નથી, જેની સાથે રહી શકે. મારી પાસે એક અલગ અભિગમ છે અને મને લાગે છે કે મારી સાથે પેશન્સ ખુબ જ મહત્વ ધરાવે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂરની ફિલ્મ ભૂત પોલીસ (Bhoot Police) તાજેતરમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે અને તેમની પાસે લાઈનમાં ઘણા પ્રોજેક્ટ છે. તે જ સમયે મલાઈકા અરોરા આ દિવસોમાં ઈન્ડિયાઝ સુપર ડાન્સર શોને હોસ્ટ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:- ‘The Big Picture’માં સારા અલી ખાન અને Janhvi Kapoor શીખવશે આંખ મારવાની અનોખી રીત, જુઓ વીડિયો

આ પણ વાંચો:- Shraddha Kapoorએ ડૂબતા સૂર્ય સાથે શેર કરી સુંદર તસ્વીરો, ઉંઘ ઉડાવી દે તેવી છે અભિનેત્રીની સ્ટાઈલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">