Bigg Boss 15 : તેજસ્વીએ સિમ્બા અને અકાસાને કર્યાં નોમિનેટ, વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક રાજીવ અદાતિયાને કહ્યો બહેતર

બિગ બોસ 15ના તાજેતરના એપિસોડમાં, સ્પર્ધકોને ઘરમાંથી બહાર કાઢવા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. સિમ્બા અને અકાસાને નોમિનેટ કરતી વખતે, તેજસ્વીએ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી રાજીવ અદાતિયાને કહ્યો બહેતર.

Bigg Boss 15 : તેજસ્વીએ સિમ્બા અને અકાસાને કર્યાં નોમિનેટ, વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક રાજીવ અદાતિયાને કહ્યો બહેતર
Bigg Boss 15
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 9:26 PM

બિગ બોસ 15 (Bigg Boss 15) માં વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક રાજીવ અદાતિયાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજીવની એન્ટ્રીએ ઘરની અંદર સ્પર્ધકો વચ્ચેના મજબૂત બોન્ડિંગને હચમચાવી દીધું છે. જ્યાં એક તરફ તે શમિતાને વિશાલ કોટિયાનથી દૂર રહેવાની સલાહ આપે છે. સાથે જ ઘરના અન્ય લોકોના સમીકરણ પણ બદલાતા દેખાઈ રહ્યા છે. ઉપરાંત, દર્શકોને રાજીવની બેબાક શૈલી પસંદ આવી રહી છે. તે બોલીવુડ અભિનેત્રી અને સ્પર્ધક શમિતા શેટ્ટી (Shamita Shetty) નો રાખી ભાઈ છે.

નવા એપિસોડમાં તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash)ને નોમિનેશન રૂમમાં બોલાવવામાં આવી હતી. પહેલા તે વિશાલ કોટિયનનું નામ લેવા જતી હતી. પરંતુ બાદમાં અકાસા સિંહ અને સિમ્બા નાગપાલનું નામ લે છે. બંનેને નોમિનેટ કરતાં તેજસ્વી કહે છે કે રાજીવ, જે એક દિવસ પહેલા આવ્યો હતો, તે અકાસા અને સિમ્બા કરતાં વધુ સારી રમત રમી રહ્યો છે.

રાજીવે ઈશાનને આપી સલાહ

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

રાજીવની એન્ટ્રીથી તેનો મિત્ર ઈશાન સેહગલ ચોંકી ગયો હતો. રાજીવ ઈશાનને કહે છે કે તેની માતા અને બહેને બંનેનાં સંબંધોને નકાર્યા છે. તેમણે કહ્યું કે તે ગેમથી તારું ધ્યાન હટાવી દિધું છે અને માત્ર માઈશા સાથે એક ખૂણામાં બેઠેલો જોવા મળે છે. તું માઈશાના પપી જેવો દેખાઈ રહ્યો છો. આ વાતો સાંભળીને ઈશાન ચોંકી જાય છે. માઈશા એ ઈશાનને કહ્યું કે તે રાજીવ દ્વારા તેના વિશે બહારની દુનિયામાં કરવામાં આવેલા કેટલાક ચોંકાવનારા ખુલાસાથી ચિંતિત છે.

કેપ્ટનશિપ દરમિયાન તેજસ્વી પ્રકાશની તબિયત લથડી હતી

શોના નવા સપ્તાહમાં પરિવારના સભ્યો વચ્ચે કેપ્ટનશીપ ટાસ્ક કરવામાં આવ્યું છે. જેમાં પરિવારના સભ્યો અલગ-અલગ ટીમમાં રમી રહ્યા છે. કેપ્ટન્સી ટાસ્કમાં, અફસાના ખાન જીતવા માટે પોતાની ભાન ગુમાવી દે છે અને પરિવારના સભ્યોને ચેતવણી આપે છે કે જ્યારે તેનો સમય આવશે ત્યારે તે કોઈને છોડશે નહીં.

ટોર્ચર ટાસ્ક દરમિયાન પાવડર ઈનહેલ કરવાનાં કારણે તેજસ્વીની તબિયત ખરાબ થઈ જાય છે. ટાસ્ક દરમિયાન તેજસ્વીની ઉધરસ બંધ થતી નથી, જેના પર પરિવારના સભ્યો મેડિકલ હેલ્પ માંગે છે અને કરણ કુન્દ્રા તેજસ્વીને ખોળામાં લઈ જતો જોવા મળે છે. વીકેન્ડ વારના એપિસોડમાં માઈશાએ ઈશાન સહગલને ઘૂંટણિયે પ્રપોઝ કર્યું હતું.

આ પણ વાંચો :- Shilpa Shettyએ પતિ રાજ કુન્દ્રા માટે કરાવી હતી અંડરકટ હેરસ્ટાઈલ, પતિના જામીન માટે રાખી હતી માનતા

આ પણ વાંચો :- શું Shah Rukh Khan સાથે ફિલ્મ કરવાની નયનતારાએ પાડી દીધી છે ના? ક્યાંક આર્યન ખાન તો નથી આનું કારણ!

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">