Big News:શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર, ફરી પાછી આવશે એક્ટરની આ એડ

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ઝીરો પછી ઓનસ્ક્રીન જોવા મળ્યા નથી, પરંતુ જાહેરાત જગતમાં શાહરૂખનું પ્રભુત્વ કાયમ છે. સમાચાર અનુસાર, શાહરુખ ખાન લગભગ 40 કંપનીઓને એન્ડોર્સ કરે છે.

Big News:શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર, ફરી પાછી આવશે એક્ટરની આ એડ
Shahrukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 6:32 PM

ક્રુઝ ડ્રગ્સને લઈને છેલ્લા કેટલાક સમયથી આર્યન ખાન (Aryan Khan)સતત ચર્ચામાં છે. એક લાંબા સમયથી સતત શાહરુખ ખાનનો દીકરો જેલમાં છે. આવી સ્થિતિમાં, હવે તેની અસર તેના પિતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની પ્રોફેશનલ લાઈફ પર પણ ઘણી દેખાઈ છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે લર્નિંગ એપ BYJU’S (બાયજુ’સ) એ શાહરૂખની તમામ જાહેરાતો પર અત્યારે પ્રતિબંધ મુકી દીધો છે. પરંતુ હવે તેને ફરી ચાહકોની સામે રજૂ કરવામાં આવશે.

સમાચાર અનુસાર, BYJU’S (બાયજુ’સ) ની જાહેરાત જેમાં શાહરૂખ ખાન (SRK) જોવા મળે છે તે હવે ફરી એકવાર સ્ટાર સ્પોર્ટ્સ પર રજૂ કરવામાં આવી રહી છે.

ફરીથી રજૂ કરવામાં આવશે કિંગ ખાનની જાહેરાત

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સમાચાર અનુસાર, બાયજુસ (Byjus) ના શાહરૂખ ખાન (ShahRukh Khan) સાથે સંબંધિત જાહેરાતો ફરી એકવાર લગભગ તમામ પ્લેટફોર્મ પર પાછી ફરી છે. કિંગ ખાનની તાજેતરમાં સમાપ્ત થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની કેટલીક મેચ દરમિયાન બાયજુની તે જાહેરાતો પણ બતાવવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે એડટેક સેક્ટરના આ દિગ્ગજે કંપનીએ શાહરુખ ખાનના પુત્ર આર્યન સાથે સંબંધિત વિવાદ બાદ કિંગ ખાન સાથે સંબંધિત તેની જાહેરાતો બંધ કરી દીધી હતી. જોકે, હવે તે જાહેરાતો પહેલાની જેમ જારી કરવામાં આવી છે.

સમાચાર અનુસાર, વ્યવસાયિક નિર્ણય હેઠળ જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે શાહરૂખ ખાન પુત્ર આર્યન ખાનને કારણે વિવાદમાં હતો, જેના કારણે આ મામલો વધુ હવામાં આવી ગયો હતો. જોકે શાહરુખ ખાન સાથેનો કરાર જેમ હતો તેમ ચાલુ રહ્યો હતો અને આગળ પણ બની રહેશે.

તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન સાથે સંબંધિત જાહેરાતો કૌન બનેગા કરોડપતિની 13 મી (Kaun Banega Crorepati 13) સીઝન દરમિયાન અને ટી 20 વર્લ્ડ કપ (t20 world cup) દરમિયાન પણ બતાવામાં આવશે, જેવી રીતે અગાઉથી આયોજન થયું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 4-5 દિવસના ટૂંકા ગાળા માટે જાહેરાતો બંધ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે જ્યારથી શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સના કેસના કારણે પકડાયો છે. અભિનેતાને સતત સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવે છે. હવે આજે એટલે કે 20 ઓક્ટોબરે પણ આર્યન ખાનને જામીન મળી શક્યા નથી.

આ પણ વાંચો:- Aryan Khanની ધરપકડ બાદ મચેલા ઘમાસાણ પર જાવેદ અખ્તરે કહ્યું – ભોગવવી પડશે હાઈ પ્રોફાઈલ હોવાની કિંમત

આ પણ વાંચો:- Special Ops 1.5 Trailer: રસપ્રદ રહેશે હિંમત સિંહની વાર્તા, આફતાબ પણ બનશે નવા મિશનનો ભાગ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">