Ayushmann Khurranaને ટેલિસ્કોપથી ચંદ્ર જોવો પડ્યો ભારે, એક યુઝરે કહ્યું – સુશાંતની ના કરો કોપી …

આયુષ્માન ખુરાના હાલમાં સતત સોશિયલ મીડિયા પર માલદીવ વેકેશનના ફોટા શેર કરી રહ્યા છે. પરંતુ તેમને ટેલિસ્કોપ સાથે ફોટા શેર કરવો પડ્યો મોંઘો. યુઝરે લગાવી ક્લાસ.

Ayushmann Khurranaને ટેલિસ્કોપથી ચંદ્ર જોવો પડ્યો ભારે, એક યુઝરે કહ્યું - સુશાંતની ના કરો કોપી ...
Ayushmann Khurrana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 5:57 PM

બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) હાલમાં પરિવાર સાથે માલદીવમાં રજાઓ ગાળી રહ્યા છે. અભિનેતા માલદીવ વેકેશનના ફોટા ચાહકો સાથે શેર કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં જ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ટેલિસ્કોપ દ્વારા રાત્રે ચંદ્રને જોતો જોવા મળે છે.

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

આ ફોટો શેર કરતા અભિનેતાએ લખ્યું, આ ચંદ્રનો વેક્સિંગ ગીબસ તબક્કો છે, તે ખૂબ જ આશ્ચર્યજનક છે. શું તમે તાજેતરમાં ચંદ્ર જોયો છે? ટેલિસ્કોપના માધ્યમથી તે ખૂબ જ ચમકદાર છે. અમે જુપિટરના 79માંથી 4 ચંદ્ર અને શનિના રિંગ્સ પણ જોયા છે. અન્ય સમાચારોમાં ઓરિઅન નક્ષત્ર વધી રહ્યું છે, જે શિયાળામાં તેની ટોચ પર પહોંચશે. એસ્ટ્રોનોમર બનવાની ઈચ્છા રાખવા વાળા 20 વર્ષીય માર્વિનને અમને માલદીવમાં રાત્રિનું આકાશ દેખાડ્યું છે, માર્વિને દરિયાઈ જીવ વિજ્ઞાનનો અધ્યયન કર્યો છે.

યુઝર્સે કહ્યું, સુશાંત સિંહની નકલ કરશો નહીં

ચાહકોને આયુષ્માનનો આ ફોટો ગમ્યો હતો. કેટલાક ચાહકોએ આયુષ્માનને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની નકલ કરવા બદલ નિંદા કરી હતી. એક યુઝરે સુશાંતની કોપી ન કરવાની સલાહ આપી હતી. અન્ય એક યુઝરે લખ્યું, તમારો આ ફોટો સુશાંત સિંહની યાદ અપાવે છે.

આયુષ્માનની જેમ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને પણ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં ઈન્ટરેસ્ટ રાખતા હતા. તેમણે 2017માં Meade 14” LX-600 ટેલિસ્કોપને તેમની બાલકનીમાં લગાવ્યો હતો અને ઘણી વખત જુપિટર અને સૈટર્ન રિંગ્સને જોતા હતા. આ ટેલિસ્કોપની કિંમત 6.44 લાખ રૂપિયા હતી.

આયુષ્માન ખુરાના સતત માલદીવ વેકેશનના ફોટા શેર કરી રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતાએ તેમની પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap) સાથે ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તાહિરા ખૂબ જ અદભૂત લાગી રહી હતી. આ ફોટો શેર કરતા લખ્યું, હું અને મર્લિન. ખરેખર, આ ફોટોમાં તાહિરાની ડ્રેસિંગ સેન્સ મર્લિન મનરોના પ્રખ્યાત ફોટો જેવી જ દેખાય છે.

આ પણ વાંચો :- Sooryavanshi માટે રોહિત શેટ્ટીનું શાનદાર આયોજન, દિવાળી પર ધમાકા માટે છે તૈયાર

આ પણ વાંચો :- Akshra Singhએ કહ્યું ‘કોઈની નકારાત્મકતા નથી જોતી’, ચાહકોએ કહ્યું- શું વાત છે મેડમ…

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">