Arijit Singh : 2014ના તે એવોર્ડ શોમાં શું થયું હતું, જેના માટે આજ સુધી પીડાઈ રહ્યા છે સિંગર અરિજીત સિંહ, જાણો આખી વાત

2014માં એવોર્ડ ફંક્શન દરમિયાન અરિજીત સિંહે (Arijit Singh) કરેલી મજાક બાદ આજ સુધી સલમાન ખાનનું દિલ પીગળ્યું નથી. શોમાં અરિજિતે સલમાનની હોસ્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા.

Arijit Singh : 2014ના તે એવોર્ડ શોમાં શું થયું હતું, જેના માટે આજ સુધી પીડાઈ રહ્યા છે સિંગર અરિજીત સિંહ, જાણો આખી વાત
happy birthday singer arijit singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:29 AM

બોલિવૂડના તેજસ્વી પ્લેબેક સિંગર અરિજીત સિંહ (Arijit Singh) આજે તેમનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. દરેક વ્યક્તિ માને છે કે મ્યુઝિક ઈન્ડસ્ટ્રી (Music Industry) અરિજિત વિના અધૂરી છે. એક તરફ ગાયકો તેમના ખૂબ જ સરળ મૂડ માટે જાણીતા છે. તો સાથે જ ઈન્ડસ્ટ્રીમાં પણ તેનો સંબંધ વિવાદો સાથે રહ્યો છે. અરિજિતનો અભિનેતા સલમાન ખાન સાથે વિવાદ થયો હતો. જેણે ઘણી ચર્ચામાં રહ્યો હતો. જો કે ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા નામ છે જેમની સાથે સલમાન ખાન (Salman Khan) મુશ્કેલીમાં છે અને ઘણા લોકોથી સલમાને આજ સુધી અંતર જાળવી રાખ્યું છે. જેમાં એક ગાયક અરિજીત સિંહનું નામ પણ સામેલ છે. ચાલો જાણીએ શું હતો સમગ્ર મામલો.

સલમાન ખાન અને અરિજિત સિંહ બંને વચ્ચે એક એવોર્ડ ફંક્શન દરમિયાન નજીવી બાબત પર વિવાદ શરૂ થયો હતો, પરંતુ કોઈને ખબર ન હતી કે વિવાદ આટલો વળાંક લેશે. રિપોર્ટ્સ કહે છે કે, વર્ષ 2014માં બંને વચ્ચેનો આ મતભેદ સામે આવ્યો હતો. આ એવોર્ડ શોને સલમાન ખાન અને અરિજિત સિંહ હોસ્ટ કરી રહ્યા હતા.

આ હતું સલમાન અને અરિજીત વચ્ચે મતભેદોનું કારણ

આ ગિલ્ડ એવોર્ડ શોમાં અરિજીતને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેને લેવા તે સ્ટેજ પર પહોંચ્યો હતો. પરંતુ સ્ટેજ પર પહોંચ્યા પછી તેણે હોસ્ટને કહ્યું કે, તમે લોકોએ સૂવડાવી દીધો એટલે કે અરિજિતે તેની હોસ્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે ફની ટોનમાં સલમાને તરત જ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, તમે આવા ગીતો ગાશો તો ઊંઘ આવશે જ. ત્યારથી સલમાન આજ સુધી ઘણા શોમાં અરિજીતને અવગણે છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

અહીં જુઓ અરિજીત અને સલમાનનો વિવાદાસ્પદ વીડિયો…

પ્રથમ રિયાલિટી શો ફેમ ‘ગુરુકુલ’થી કરી કરિયરની શરૂઆત

અરિજીત સિંહ પોતાના અવાજથી લોકોના દિલને સ્પર્શે છે. તેમના દ્વારા ગાયેલા ગીતો મોટાભાગે સુપરહિટ થઈ જાય છે. અરિજીતનો જન્મ 25 એપ્રિલ 1987ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ શહેરમાં થયો હતો. તેમના પિતા પંજાબી અને માતા બંગાળી પરિવારની હતી. અરિજીત સિંહે વર્ષ 2005માં સિંગિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમનો પહેલો રિયાલિટી શો ગુરુકુલ હતો. આ પછી તેણે ઇન્ડસ્ટ્રીને એકથી વધુ સુંદર અને હિટ ગીતો આપ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  અમદાવાદ : નરોડાના માધવ ઉદ્યાનમાં ચિત્રકારે વૃક્ષો પર દોર્યા 3D ચિત્રો

આ પણ વાંચો:  વરુણ ધવનને જન્મદિવસની અનોખી શુભેચ્છાઓ મળી, કિયારાએ કહ્યું – ‘જુગ જુગ જિયો’

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">